વેજિટેબલ  મેગી વિથ  ફ્રાય ચિપ્સ

Reema Reema
Reema Reema @cook_20426055

વેજિટેબલ  મેગી વિથ  ફ્રાય ચિપ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ મેગી
  2. ૧ નંગ બટેટા
  3. 1નંગ ડુંગળી
  4. ૨ નંગ લીલા મરચા
  5. 1નાનું ટમેટું
  6. 2 ચમચીતેલ
  7. સ્વાદાનુસાર મીઠુ
  8. 1ગ્લાસ પાણી
  9. ૧ નાની ચમચી ગરમ મસાલો
  10. 1પેકેટ મેગી મસાલા
  11. ગાર્નીશિંગ માટે ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ બધા વેજિટેબલ ને પાણી સાફ કરો. હવે તેને બધા ને ઝીણા શમારી લ્યો.

  2. 2

    એક અલગ પેનમાં તેલ મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ બટેટા ને તરો. હવે તેને બ્રાઉન થાઈ એટલે તેને એક ડીશ માં કાઢી લ્યો.

  3. 3

    હવે એક કડાઈ માં તેલ લ્યો તેલ ગરમ થાઈ એટલે તેમાં ડુંગળી ફ્રાય કરો..ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો અને થોડીવાર સાંતળો.

  4. 4

    પછી તેમાં પાણી નાંખો પાણી ઉકરે એટલે તેમાં મેગી મસાલો નાંખો અને મેગી નાંખો હવે તેને 5 મિનિટ થવા દયો.અને સ્વાદ અનુસાર મીઠું નાંખો.

  5. 5

    હવે તેને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Reema
Reema Reema @cook_20426055
પર

ટિપ્પણીઓ

Similar Recipes