ગુવાર ગટ્ટા નું શાક (Guvar Gatta Shak Recipe In Gujarati)

@SudhaFoodStudio51 inspired me for this recipe🙏
ગુવાર ઢોકળીનું શાક ઘણી વાર બનાવું. પણ સુધાજીની ગુવાર-ગટ્ટાનું શાકની રેસીપી જોઈ ઈચ્છા થઈ કે હું પણ આવું શાક બનાવું. રાજસ્થાની ગટ્ટા માં દહીં નો ઉપયોગ થાય અને તે બહુ ટેસ્ટી લાગે છે. તો મેં પણ થોડા ફેરફાર કરી ગટ્ટામાં દહીં નો ઉપયોગ કર્યો છે.
ગુવાર ગટ્ટા નું શાક (Guvar Gatta Shak Recipe In Gujarati)
@SudhaFoodStudio51 inspired me for this recipe🙏
ગુવાર ઢોકળીનું શાક ઘણી વાર બનાવું. પણ સુધાજીની ગુવાર-ગટ્ટાનું શાકની રેસીપી જોઈ ઈચ્છા થઈ કે હું પણ આવું શાક બનાવું. રાજસ્થાની ગટ્ટા માં દહીં નો ઉપયોગ થાય અને તે બહુ ટેસ્ટી લાગે છે. તો મેં પણ થોડા ફેરફાર કરી ગટ્ટામાં દહીં નો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સમારેલા ગુવાર ને ધોઈ નીતરવા મૂકી દો. પછી ગટ્ટા માટે બંને લોટ, મીઠું અને મસાલા લો.
- 2
હવે તેમાં દહીં અને તેલ નાંખી બરાબર મિક્સ કરી લોટ બાંધો. પાણી ની જરૂર નહિ પડે. થોડો સોફ્ટ લોટ બંધવો.
- 3
હવે કુકરમાં તેલ મૂકી અજમાનો વઘાર કરો. ૧ વાડકીમાં બધા મસાલા, મીઠું અને લસણની પેસ્ટ નાંખી પાણી માં ઘોળી લો. હવે વઘાર માં હીંગ નાંખી ગુવાર ઉમેરી, બનાવેલી પેસ્ટ નાંખી હલાવી લો.
- 4
જરૂર મુજબ પાણી નાંખી ઉકાળો. પછી લોટ માંથી ગોળી વાળતાં જઈ અંગુઠા અને આંગળી વડે લોટને ચપટો કરી બધા ગટ્ટા બનાવી નાંખી દો. પછી કુકર બંધ કરી ૨-૩ સીટી લઈ લો.
- 5
હવે કોથમીર થી ગાર્નિશ કરી ગુવાર-ગટ્ટાનું શાક ગરમાગરમ રોટલી, કેરીનો રસ અને મસાલા છાસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર બટાકાનું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@cook_880 ankita tank inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
#KRC#cookpad_guj#cookpadindiaગટ્ટા નું શાક એ રાજસ્થાન નું પરંપરાગત વ્યંજન છે જે ગુજરાતી ઢોકળી ના શાક ને મળતું આવે છે. રાજસ્થાન નો મહત્તમ વિસ્તાર સૂકો અને રણ પ્રદેશ છે જેને કારણે શાકભાજી નું વાવેતર બીજા રાજ્ય ની સરખામણી એ ઓછું થાય છે. તેથી ત્યાં લીલા શાકભાજી વિના ના ઘણાં વ્યંજન બને છે જેમાં સુકવણી તથા ચણા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે. ગટ્ટા નું શાક પણ ચણા ના લોટ અને દહીં ના ઉપયોગ થી બને છે. આ શાક ડુંગળી લસણ સાથે પણ બને છે. મેં અહીં તેના વિના બનાવ્યું છે. Deepa Rupani -
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnap...challange recipeઆજે મેં દહીં ચણાનો લોટ અને હીંગનો ઉપયોગ કરીને બેસન ગટ્ટા નું શાક બનાવ્યું છે Amita Soni -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
રાજસ્થાની લોકો નું ગટ્ટા નું શાક ખૂબ પ્રખ્યાત છે.અને આ શાક ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને બનાવવા નું પણ ખૂબ સરળ છે, ગરમી ની સીઝન શાક ઓછા મળે તયારે આવું શાક બનાવું જેથી બધાં ને નવું શાક પણ લાગે છે.#GA4#Week25 Ami Master -
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#RC4બધાને ભાવે એવું ગુવાર શીંગ નું શાક રોટલી,પરાઠા સાથે ખાવાની મજા આવે છે..હું કેવું બનાવું એ પણ જોઈ લો.. Sangita Vyas -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati લીલો લીલો ગુવાર, એમાં પણ અજમો અને લસણ- મરચાં નો વગાર.... એમાં પણ બટાકા અને ટામેટાં નો સાથ....ખાવા માં મસાલેદર.... એવી મજા છે આપણો લીલો લીલો ગુવાર..... Vaishali Thaker -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
મારા દાદી - સાસુ ના વખત થી બનતું આવતું અમારા ઘર માં આ શાક. મારા હસબન્ડ નું ફેવરેટ.આ શાક માં નથી મસાલા પીસવાની કડાકુટ નથી બહુ મહેનત. અને ફટાફટ બની પણ જાય છે.ગુવાર નું ગોળવાળું શાક#EBWk6 Bina Samir Telivala -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#WEEK5ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં આજમાં નો વઘાર કરવો અને ટેસ્ટ પણ સારો આવે છે Jigna Patel -
ભીંડી ની ચીર નું શાક
@cook_20544089 inspired me for this recipeઉત્તર પ્રદેશ સ્ટાઈલનું ભરેલા ભીંડાનું શાક બનાવું. પણ weekdays માં બહુ ટાઈમ લાગે તેથી સરખા જ મસાલા કરી, ભીંડાની ચીરી કરી શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .#EB#Week5 Rekha Ramchandani -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
રાજસ્થાની ગટા ખીચડી (Rajasthani Gatta Khichdi Recipe In Gujarati)
આજે મેં વધેલી ખીચડી માંથી ફેમસ રાજસ્થાની ગટ્ટા ખીચડી બનાવી છે Amita Soni -
ગવાર બટેકા નું શાક (Guvar Bateka Shak Recipe In Gujarati)
#SVCગવાર એ ઉનાળુ પાક છે અને તેનો ઉપયોગ લીલા શાક તરીકે થાય છે. ગવાર એ ગુવાર, ગુવારફળીના નામથી પણ જાણીતું છે. ગુવાર ની ઘણી બધી જાતો છે ,એમાંથી કેટલીક જાતની શીંગ નો શાક તરીકે ઉપયોગ થાય છે.એમાં દેશી ગોવર નુ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ગવાર ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે તેમજ ગર્ભવતી સ્ત્રીઓ માટે ગવાર ખુબ જ ફાયદાકારક છે. Ankita Tank Parmar -
ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)
ગુવાર ઢોકળી અને ગુવાર બટેટાનાં શાક થી થોડું જુદું ઉત્તર પ્રદેશ સ્ટાઈલનું (ગળપણ વગરનું) શાક છે. નાનપણથી મમ્મીના હાથનું ખાધેલું હોવાથી કોઈ વાર બનાવું અને બધાને ભાવે... Dr. Pushpa Dixit -
બૂંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
@aruna thapar inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
સાસરે આવીને મારા સાસુ પાસે શીખી.. બધાને બહુ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
cook_25887457 inspired me for this recipe Dr. Pushpa Dixit -
સરગવા ની શીંગનું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Priti@manisha sampat inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગુવાર બટાકા નું શાક (Guvar bateta shak recipe in gujarati)
#GA4#Week4#gujaratiલોહતત્વ અને વિટામિન એ અને ઈ થી ભરપૂર ગુવાર....પચવા માં થોડો ભારે હોવા થી અજમા થી વધાર કરવા થી સ્વાદ માં પણ સરસ લાગે છે... KALPA -
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#બેસન+દહીં+હિંગ નો ઉપયોગ કરી સરગવાની કઢી બનાવી છે.@rekha_dave4 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5...આમ તો આપને રોજ રેગુલર શાક બનાવતા હોય છે. પણ આજે મે મારા સાસુ પાસે થી ગુવાર નું ઢોકળી વાળુ શાક બનાવતા શીખ્યું અને પ્રથમ વખત ટ્રાય પણ કરી અને બધા ને ખુબજ પસંદ આવ્યું. Payal Patel -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
More Recipes
ટિપ્પણીઓ (5)