રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવાર મીડીયમ સુધારી લ્યો પછી કૂકરમાં બે સીટી માં પકાવી લો
- 2
એક કડાઈમાં એક ચમચો તેલ નાખી ૧ ચમચી રાઈ એક ચમચી જીરું નાખીને અને ડુંગળી ટામેટા નાખીને સાંતળો પછી બધા મસાલા નાખી અને ધીમા આજે પાકવા દો ત્યાર પછી એમાં ગુવાર નાખી દો
- 3
હવે ઢોકળી બનાવવા માટે એક કડાઈમાં એક ચમચો તેલ વઘાર માટે એક ચમચી અજમો અને ડુંગળી અને મરચાં નાખીને સાંતળી લો પછી છાશ નાખી બધા મસાલા નાખીને હલાવો પછી ચણાના લોટ નાખીને પાંચ મિનિટ ધીમા તાપે પકાવો પછી થાળીમાં થોડું તેલ લગાવી ઢોકળીને પાથરી લો પછી નાના નાના કટકા કરી લ્યો
- 4
પછી શાકને ઉકાળી અને ઢોકળી નાખી દો
- 5
તો તૈયાર છે ગુવાર ઢોકળી નું શાક રોટલી અને સલાડ સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
ગુવાર શીંગમાં ઢોકળી
ઘણા ઘરોમાં ધીરે ધીરે ભુલાતી જતી ગુવાર શીંગમાં ઢોકળીનું શાક આજે માણસુ. ઘણા લોકો ગુવારને જોઇને જ મોં બગાડતા હોય છે પરંતુ તેઓ જો ગુવારના ફાયદાઓને જાણશે તો ચોક્કસથી ખાવાનું ચાલુ કરી દેશે.ગુવાર હ્રદય માટે ખુબ ફાયદાકારક છે, તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ હોય છે. તેમાં ફાઇબર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું અટકાવે છે. પાચનક્રિયામાં પણ ફાયદાકારક છે. કેલ્શિયમ અને મિનરલ, ફોસ્ફરસ પણ સારી માત્રામાં હોય છે જે હાડકા મજબૂત બનાવે છે. ડાયાબિટિસમાં પણ ફાયદાકારક છે. હાઇપર ટેન્શનને દૂર ભગાડે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. ફોલિક એસિડ ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. ઉપરાંત વિટામિન ‘કે’ પણ પૂરતાં પ્રમાણમાં હોવાના કારણે હાડકા મજબૂત થાય છે. ગુવારમાં આયર્ન ભરપૂર હોય છે તેથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. પાચનક્રિયામાં પણ ખુબ મદદ કરે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. ગુવારમાં હાઈપોગ્લૈમિક ગુણ પણ હોય છે જે મગજને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે. Sonal Bhagat -
આખી ડુંગળી નું ગ્રેવી વાળું શાક
#મોમમારી મમ્મી ને આ શાક બહુ ભાવતૂ.એટલે તે બહુ બનાવતા.હુ તેમની પાસેથી આ રેસીપી શીખી છું. હવે મારાં બાળકો ને બહુ ભાવે છે.એટલે વારંવાર બનાવું છું. Harsha Ben Sureliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12429535
ટિપ્પણીઓ (2)
પણ..#મોમ..
🖕 આવી રીતે લખો.. ગેપ વગર