કોકોનટ રાયતા વિથ પીનટ ક્રન્ચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં માં ખાંડ અને નમક ઉમેરી સારી રીતે બીટ કરી લો... તેમાં દાડમ ના દાણા... ખારી શીંગ નો અધકચરો ભૂકો... નારિયેળ નું ખમણ નાંખી મિક્સ કરો... છેલ્લે મરી પાવડર ઉમેરી મિક્સ કરી ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો... આ રાયતું સ્વાદ માં ઠંડુ વધારે સારુ લાગે છે.... ધાણા અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પીનટ પેસ્ટ (peanut paste recipe in Gujarati)
ખારી શીંગ માંથી બનાવેલી આ પેસ્ટ નાં વિવિધ પ્રકાર નાં ઉપયોગ કરી ને વાનગીઓ બનાવી શકાય છે.ખાસ કરી ને સલાડ,ફલાફલ,સેન્ડવીચ,કોરીયન નુડલ્સ વગેરે . Bina Mithani -
-
-
-
-
-
-
-
ગાજર અને મગદાલ નું સલાડ (carrot n mungdal salad recipe in gujarati)
#goldenapron3#week15 Lekha Vayeda -
-
-
ખોયા, બદામ,કોકોનટ શિરો
#goldenapron3#week-8#ટ્રેડિશનલપઝલ,-વર્ડ-કોકોનટ-બદામ,ખોયાઆજે મેં શીરા માં વેરીએશન સાથે બનાવ્યો છે. ગોળ ની જગ્યા એ મેં બૂરુંખાંડ નાખી છે. Krishna Kholiya -
હેલ્ધી પીનટ સલાડ
#goldenapron3#week3#ઇબુક૧#15 મે અહીં નટ અને સલાડ નો ઉપયોગ કરી તમારી સમક્ષ રેસીપી મૂકી છે.મે અહી ખારી શીંગ અને સલાડ નો ઉપયોગ કર્યો છે.payal bagatheria
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12022031
ટિપ્પણીઓ