વેજિટેબલ બિરયાની

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

વેજિટેબલ બિરયાની

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ- બાસમતી ચોખા
  2. ૨ કપ - ગાજર
  3. ૧ - લાલ કેપસીકમ
  4. ૧ વાટકી - વટાણા
  5. ૪ - ડુંગળી
  6. ૩ - બટેટા
  7. ૨ - લીલા મરચા
  8. કટકો - આદુ ખમણેલું
  9. ૨ ચમચી - લાલ મરચું
  10. ૧ ૧/૨ચમચી - બિરયાની મસાલો
  11. ૨ ચમચી - ઘી
  12. ૨ - ચમચી તેલ
  13. ૧/૨ ચમચી - હળદર
  14. તજ,લવિંગ,એલચી, તમાલપત્ર,તીખા,લી
  15. લાલ મરચું સૂકું,લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા પલાળી રાખો.

  2. 2

    બધા વેજિટેબલ કટ કરો.

  3. 3

    હવે કૂકર મા ઘી - તેલ મૂકો.અને તેમાં તજ,લવિંગ,તીખા,તમાલ પત્ર,લાલ મરચું સૂકું,લીમડો થી વઘાર કરો.અને બધા વેજિટેબલ એડ કરો.આદુ ની પેસ્ટ પણ ઉમેરો.

  4. 4

    હવે લાલ મરચું,મીઠું,બિરયાની મસાલો,હળદર ઉમેરો.અને ૪-૫ મિનિટ ચડવા દો.ત્યારબાદ પલાળેલા ચોખા નાખી થોડું પાણી ઉમેરી ને કૂકર ઢાંકી ને સીટી વગાડી લો.

  5. 5

    તૈયાર છે ટેસ્ટી બિરયાની.ફ્રેશ દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes