સ્પાઈસી રેડ બીરયાની (Spicy Red Biryani Recipe In Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#goldenapron3
#ભાત
આજે મે બિરયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. ટેસ્ટી લાગે એ માટે તીખી બનાવી છે.

સ્પાઈસી રેડ બીરયાની (Spicy Red Biryani Recipe In Gujarati)

#goldenapron3
#ભાત
આજે મે બિરયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. ટેસ્ટી લાગે એ માટે તીખી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટો કપ ચોખા બાસમતી
  2. ૧ બટેટુ
  3. 1રેડ કેપ્સીકમ
  4. 1ગાજર
  5. 1ડુંગળી
  6. 1લીલુ મરચુ
  7. 1 ચમચીબિરયાની મસાલો
  8. 1 ચમચીલાલ મરચું
  9. ૧/૪ ચમચી હળદર
  10. 1 ચમચીધાણજીરૂ
  11. મીઠું જરૂર મુજબ
  12. 1 ચમચીતેલ
  13. 1 ચમચીઘી
  14. ખડા મસાલા:- તજ,લવિંગ,તમાલપત્ર,લાલ મરચું સૂકું,તીખા,લવિંગ,લીમડો,જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાત ૧ કલાક પેલા પલાળી લો.

  2. 2

    ગાજર,બટેટા,ડુંગળી, કેપ્સીકમ,મરચું બધું લાંબી ચિપ્સ જેવું સુધારી લો.ખડા મસાલા રેડી કરી લો.

  3. 3

    કૂકર મા તેલ,ઘી મૂકી તેમાં બધા ખડા મસાલા ઉમેરો.ત્યારબાદ ડુંગળી સાંતળો.ગાજર, કેપ્સીકમ,બટેટા ઉમેરો.બધા મસાલા કરો.જરૂર પૂરતું પાણી ઉમેરો.પલાળેલા ભાત ઉમેરો.પાણી વધુ ન નાખવું કેમ કે ભાત પલાળેલા હતા.

  4. 4

    કૂકર મા ૪ સિટી કરી લેવી.તૈયાર છે સ્પાઈસી રેડ બિરયાની.દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

ટિપ્પણીઓ

Similar Recipes