રાંધવાની સૂચનાઓ
- 1
૧ પેન માં તેલ લઈ તેમાં જીરું નાખી તેમાં તજ લવીંગ તમાલપત્ર નાખી સતળવું પછી તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી બધું મિક્સ કરી લેવું પછી તેમાં ડુંગળી નખી હલાવવું
- 2
પછી તેમાં બધા મસાલા એડ કરવા પછી તેમાં કોબી કેપ્સીકમ નાખી ૨ મિનિટ હલાવી તેમાં ભાત નાખી બધું મિક્સ કરવું પછી પછી સરવિગ્ પ્લેટ માં લઇ ધાણા ભાજી થી ગાર્નિશ કરી સર્વ કરવું તો રેડ્ડી છે વેજ બિરિયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11857503
ટિપ્પણીઓ