વેજિટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710

વેજિટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાડકી ચોખા
  2. ૧/૪ કપ વટાણા
  3. ૧/૪ કપ ગાજર જીના સમારેલા
  4. 1મેડિયુમ સાઇઝ ડૂંગળી
  5. ૧/૨ કપ પાલક
  6. 4-5પાન ફુદીનો
  7. 1 ટેબલ સ્પૂનબિરયાની મસાલા
  8. 1 ટેબલ સ્પૂનમરચા પાઉડર
  9. 1 ટી સ્પૂનહળદર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1સૂકું લાલ મરચું
  12. 1તમાલપત્ર
  13. 1 ટુકડોતજ
  14. 2લવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા બાફી લો

  2. 2

    પછી બધું શાક સમારી લો

  3. 3

    પછી એક પેન માં તેલ મૂકી સૂકા મસાલા નાખો પછી તેમાં બધા જ શાક નાખી દો

  4. 4

    શાક થાય પછી તેમાં મીઠું હળદર મરચું પાવડર અને બિરયાની મસાલા નાખી ને મીક્સ કરો પછી તેમાં ભાત નાખી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

ટિપ્પણીઓ

Similar Recipes