લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#goldenapron3
#વિક10
પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3
#વિક10
પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલી ના ટુકડા કરી મિક્સર મા અધકચરા ક્રશ કરી લો સૌ ભૂકો ના કરવો
- 2
ચૂરો કર્ય પછી એક કઢાઈ મા તેલ મૂકી રાય જીરૂ નાખી તતડી જાય એટલે તેમાં રોટલી નો ચૂરો નાખી દો પછી નિમક, ખાંડ, મરચું, હળદર, આમચૂર પાવડર નાખી ધીમા તાપે deki નાખો ચલાવતા rahevu
- 3
તૈયાર છે ચટપટો ચેવડો ચા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફ્ટ ઓવર રોટલી નો ચેવડો (Left Over Rotli Chevda Recipe In Gujarati)
#SSR#COOKPADINDIA#MEDALS#WIN ઇન્ડિયન મેગી ચેવડો (લેફ્ટ ઓવર રોટલી નો) Kirtana Pathak -
કુરમુરી (લેફ્ટ ઓવર ચપાટી)
#ઇબુક૧#40જયારે ઘર મા રોટલી વધે ત્યારે એનો ખુબ સરસ ઉપયોગ કરી શકાય. અનાજ ક્યારેય ફેંકવું નાં જોઈએ કોઈને આપી દેવું અથવા આપણે તેનો ઉપયોગ કાયક અલગ રીતે કરી લેવો જોયે. Varsha Karia I M Crazy About Cooking -
વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati)
નાના મોટા સૌને ગમે તેવો આ ચેવડો વધેલી રોટલી માંથી બનાવેલ છે. Kalpana Parmar -
પૌવા નો ચેવડો
#goldenapron3#વીક11#પૌઆ#લોકડાઉનPost1ગોલ્ડનપ્રોન3 ના પઝલ બોક્સ માંથી પૌવા શબ્દ પસંદ કરી ચેવડો બનાવ્યો છે વાળી અત્યારે લોકડાઉન ની પરિસ્થિતિ મા બારે કાય જ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ રેસીપી ખુબ જ ઉપયોગી છે. Varsha Karia I M Crazy About Cooking -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને. Trupti mankad -
રોટલી નો ચેવડો(rotli no chvedo recipe in gujarati)
આજે મે વધેલી રોટલી માંથી ચેવડો બનાવ્યો ..જેને સવારે નાસ્તામાં ગરમાં ગરમ મસાલા ચા સાથે ખુબજ સરસ લાગે છે.અને સવારે જટ પટ બની જાય છે. Tejal Rathod Vaja -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LBવધેલી રોટલીનું છાસ માં ખાટું શાક બને, ખાખરા બનાવું કે તળીને ચાટ મસાલો ભભરાવી ચા સાથે સર્વ કરું. આજે રોટલીનો ચેવડો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
લેફ્ટ ઓવર માંથી ગુલાબ પાક
લેફ્ટ ઓવર પેંડા માંથી સ્વાદિષ્ટ ગુલાબ પાક #goldenapron3 #એપ્રિલ Dipti Devani -
-
લેફ્ટ ઓવર રોટલી પેન કેક
#myfirstrecipecontest#જુલાઈહેલો મિત્રો,આપણે ઘણીવાર રોટલી વધતી હોય છે અને એ આપણને ભાવતી પણ નથી અને એ આપણે નાંખી શકતા પણ નથી. તો આજે હું વધેલી રોટલી ની ખુબ જ ટેસ્ટી એવી પેન કેક લઈને આવી છું. 👍 Shilpa's kitchen recipes & health tips in gujrati -
રોટલી નો ચેવડો
#જૈનફ્રેન્ડસ, કોઈવાર સવારેબહાર જવાનું થાય અને નાસ્તો બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે પહેલાં થી જ રોટલી વઘારે બનાવી દેવામાં આવે અને એક સરસ ચટાકેદાર નાસ્તો ફટાફટ બની જાય તો? રોટલી નો ચેવડો ખુબજ ઝડપથી બની જાય છે તેમજ લંચબોકસ માટે પણ એક સારો ઓપ્શન છે. asharamparia -
ફૂલ ભાણું
#માઇલંચ#goldenapron3#week10ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી હલ્દી શબ્દ નો ઉપયોગ કર્યો છે હવેજી મા અને શાક મા હલ્દી નો ઉપયોગ કર્યો છે. Varsha Karia I M Crazy About Cooking -
લેફ્ટ ઓવર રોટલી ની ભેળ (Left Over Rotli Bhel Recipe In Gujarati)
બપોર ની રોટલી વધી હોય તો દર વખતે શું કરવું એવો પ્રશ્ન થયા કરે,રોટલી વઘારી લઈએ કે તળી લઈએ..એજ સૂઝે..આજે મે વધેલી રોટલી ની ભેળ કરી અને બહુ જ યમ્મી થઈ હતી..તમે પણ ટ્રાય કરી જોજો.. Sangita Vyas -
-
મસાલા રોટલી લસનિયો ચેવડો
#નાસ્તોઆપડે ગુજરાતી લોકો રોટલી વધે તો એને અલગ અલગ રીતે ઉપયોગ માં લેતા હોય છીએ.તો આજે આપણે વધેલી રોટલી માંથી સરસ લસણ ના ટેસ્ટ સાથે નો ગરમ ગરમ ચેવડો બનાવીશું જે નાસ્તા માં ચા સાથે ક કોફી ક પછી દહીં સાથે ઓણ ખૂબ ટેસ્ટી લગે છે. Namrataba Parmar -
ક્રિસ્પી બાઈટસ (Crispy Bites Recipe In Gujarati)
#રોટીસઆમતો આ બાઈટસ વધેલી રોટલી માંથી બનાવાય છે.પણ મારે ત્યાં રોટલી વધતી નથી એટલે રોટલી બનાવીને ઠંડી થયા બાદ બનાવું છું.મારી ફેમિલી માં નાનાં-મોટાં બધાંને ખૂબ ભાવે છે એટલે હું બનાવતી જ રહુ છુ અને મારી બંને દિકરીઓ સ્કુલ નાસ્તામાં પણ લઈ જાય છે. Komal Khatwani -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
હેપ્પી મધર્સ ડે ઓલ ઓફ યુ#MAમિત્રો યારા મે નાના હતા ત્યારે મારી મમ્મી અમે સ્કૂલે જતા સવાર માં તો અમને તે રોટલી વધી હોય એનો ચેવડો બનાવી આપતી છે બહુ સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે પણ હું રોજ મારા ઘરે રોટલી વધુ ત્યારે સવારમાં રોટલીનો ચેવડો બનાવું અને મમ્મી ને યાદ કરું Rita Gajjar -
"ટોમેટો સૂપ"
#goldenapron3#વીક12#લોકડાઉન#કાંદાલસણપોસ્ટ7ગોલ્ડન એપ્રોન3 વીક 12 ના પઝલ બોક્સ માંથી ટોમેટો શબ્દ લય ને સૂપ બનાવ્યું છે ટેસ્ટી અને ઇઝી બધાને ભાવતું અને હેલ્ધી પણ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LOલેફ્ટઓવર રોટલી માંથી રોટલી નો ચેવડો સરસ બને છે અને તેમાં છાશ નાખીને પણ બનાવી શકાય છે...પણ મે અહી કોરો ચેવડો બનાવેલ છે જે એટલો જ સ્વાદિષ્ટ લાગે છે.... Jo Lly -
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#Left over recipe#wast ma thi best n tasty recipe (લેફટઓવર,વઘારેલી રોટલી) મારી સવાર ની 4 રોટલી હતી સરસ ઘી લગાવેલી ,ઠંડી રોટલી સાન્જે કોઈ ના ખાય ,મે મખાના સીગંદાણા ઘી મા રોસ્ટ કરી ને મિક્સ કરયા છે. Saroj Shah -
"રાજમાં"
#goldenapron3#week13#રાજમાં#ડીનરPost2ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી રાજમાં શબ્દ લય ને આંજે રાજમાં બનવું છું ખાવા મા ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
લેફ્ટ ઓવર રોટલી પુડલા (Left Over Rotli Pudla Recipe In Gujarati)
મારા બાળકો ચણા નાં લોટ ના પુડલા નથી ખાતા પણ આવી રીતે બનાઉ તો સામેથી માંગી ને ખાય છે સવારનો હેલ્થી નાસ્તો છે. મોર્નિંગ નો હેલ્થી નાસ્તો લેફ્ટ ઓવર રોટલી પુડલા Mittu Dave -
રોટલી નો ખાખરો
#ઇબુક#Day13#૨૦૧૯#તવાઆજે હુ બાળકો ને ભાવે તેવી હેલ્દી રેસિપી સેર કરૂ છું જેઆપણી પાસે બચેલી (વધેલી)રોટલી માંથી ફટાફટ બની જાય છે Daksha Bandhan Makwana -
રોટલી નો ચેવડો(roti chivda)
#contest#snacksઘણી વખત આપડા ઘરે રોટલી વધે તો એનું શું કરવું એમ વિચાર આવે. અને છોકરાઓ ને કઈક ને કઈક ચટપટું ખાવા જોઈતુ હોઈ. તો આપડે આજે રોટલી નો ચેવડો બનાવીએ. Bhavana Ramparia -
વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
#LOLeftover માંથી ઘણી recipes બનાવી શકાય.. અને રોટલી માં થી તો ઘણી વસ્તુ થઈ શકે ..મે આજે વધેલી રોટલી માં થી હલવો બનાવ્યો છે .તમને કદાચ ગમી જાય મારી રેસિપી.. Sangita Vyas -
"રીંગણાં બટાકા નું શાક, બુંદી રાયતું અને આલૂ ની ચટણી"
#માઇલંચ#goldenapron3#week10#curdગોલ્ડેનએપ્રોન ના પઝલ બોક્સ માંથી કર્ડ શબ્દ લે અહીં બુનદી રાયતું બનાવ્યું છે સાથે લંચ મા દાળ ભાત શાક, રોટલી એન્ડ બટેટા ની ચટણી પણ બનાવી છે.મારા ઘર મા બુંદી રાયતું બધાનું પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11843248
ટિપ્પણીઓ