રોટલી નું શાક

Minaxi Agravat @cook_21102128
રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડી રોટલી ના ટુકડા કરીને ડુંગળી લસણ અને મરચું સમારી લેવા કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણની કળી નાખી બદામી રંગ થાય એટલે હિંગ નાખી ડુંગળી નાખી સાંતળી તેમાં લીલું મરચું નાખીને બરાબર હલાવી લો
- 2
તેમાં ટુકડા કરેલ રોટલી નાખી હલાવી ને તેમાં મીઠું મરચું હળદર નાખીને બરાબર હલાવી લો અને તેમાં ખાટી છાશ નાખી ઉકાળી તેલ છુટું પડે એટલે ઉતારી લેવું
- 3
ગરમાગરમ શાક સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
રોટલી ના પોહા (Rotli Poha Recipe In Gujarati)
આ પોવ હેલ્થી અને પૌષ્ટિક છે. #GA4 #Week25krupa sangani
-
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
વઘારેલી રોટલી (Leftover Roti Fry With Buttermilk Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3ઠંડી રોટલી એ એક હેલ્ધી નાસ્તો છે .પણ તેને છાસ અને ડુંગળી ટામેટાં સાથે વઘારી ખુબજ ટેસ્ટી બનાવી શકાય વધેલી રોટલી ઉપયોગ માં પણ આવે ને નવીન પણ લાગે .સવારે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય .બધાને ભાવે એવો ગરમ નાસ્તો .ચોમાસા માં તો ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે . Keshma Raichura -
-
-
-
-
-
-
-
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
Leftover roti recipe#LO#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
-
છાસ માં વઘારેલી રોટલી
#RB4 છાસ માં વઘારેલી રોટલી એક healthy બ્રેકફાસ્ટ ગણાય છે .નાના બાળકો થી લઇ ને મોટા ને પણ આ નાસ્તો ખુબજ પ્રિય હોય છે .હું નાની હતી ત્યારે સ્કૂલ થી આવું ત્યારે મમ્મી અચૂક આ નાસ્તો બનાવતી .. Nidhi Vyas -
-
-
-
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીઅમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે . Keshma Raichura -
ચટપટી રોટલી (Chatpati Rotli Recipe In Gujarati)
#PS આ રેસિપી મને મારા બાળપણ ની યાદ અપાવે છે... જ્યારે અમે સ્કૂલ માં જતા ત્યારે અમારા લંચ બોકસ માં અઠવાડિયા માં 4 દિવસ આજ નાસ્તો હોય....🤗🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11845877
ટિપ્પણીઓ