લેફ્ટ ઓવર રોટલી નો ચેવડો (Left Over Rotli Chevda Recipe In Gujarati)

Kirtana Pathak @kirtana_9
#SSR
#COOKPADINDIA
#MEDALS
#WIN ઇન્ડિયન મેગી ચેવડો (લેફ્ટ ઓવર રોટલી નો)
લેફ્ટ ઓવર રોટલી નો ચેવડો (Left Over Rotli Chevda Recipe In Gujarati)
#SSR
#COOKPADINDIA
#MEDALS
#WIN ઇન્ડિયન મેગી ચેવડો (લેફ્ટ ઓવર રોટલી નો)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી નો ભૂકો કરી લો.
લોયા માં તેલ મૂકી રાઈ જીરું નાખી મસાલા કરો. રોટલી ભૂકો ઉમેરી દો. અને ખાંડ નાખવી. ખૂબ કડક શેકાવા દેવી. બસ રેડી છે. વચ્ચે ખાડો કરી બટર મૂક્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3#વિક10પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે Varsha Karia I M Crazy About Cooking -
લેફ્ટ ઓવર રોટલી પુડલા (Left Over Rotli Pudla Recipe In Gujarati)
મારા બાળકો ચણા નાં લોટ ના પુડલા નથી ખાતા પણ આવી રીતે બનાઉ તો સામેથી માંગી ને ખાય છે સવારનો હેલ્થી નાસ્તો છે. મોર્નિંગ નો હેલ્થી નાસ્તો લેફ્ટ ઓવર રોટલી પુડલા Mittu Dave -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રોટલી) વઘારેલી રોટલી Vaishali Prajapati -
વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati)
નાના મોટા સૌને ગમે તેવો આ ચેવડો વધેલી રોટલી માંથી બનાવેલ છે. Kalpana Parmar -
-
-
-
લેફ્ટ ઓવર મગ દાળ મસાલા શકકરપારા (Left Over Moong Dal Masala Shakkarpara Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#Cookpadindia મગ દાળ મસાલા શકકરપારા (લેફ્ટ ઓવર) Sneha Patel -
-
લેફ્ટ ઓવર પનીર ભૂર્જી રોલ (Left Over Paneer Bhurji Roll Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલેફ્ટ ઓવર પનીર ભૂર્જી રોલ Ketki Dave -
-
રોટલી ચેવડા (Rotli Chevda Recipe In Gujarati)
રોટલી ચેવડાઆપડે પોહાં, મમરા નો ચેવડો ખાદો હસે. હવે રોટલીનો ઇન્સ્ટન્ટ ચેવડો કરીએ. સ્વાદ મા જોરદાર Deepa Patel -
-
-
લેફ્ટ ઓવર રોટલી ની ભેળ (Left Over Rotli Bhel Recipe In Gujarati)
બપોર ની રોટલી વધી હોય તો દર વખતે શું કરવું એવો પ્રશ્ન થયા કરે,રોટલી વઘારી લઈએ કે તળી લઈએ..એજ સૂઝે..આજે મે વધેલી રોટલી ની ભેળ કરી અને બહુ જ યમ્મી થઈ હતી..તમે પણ ટ્રાય કરી જોજો.. Sangita Vyas -
લેફ્ટ ઓવર રોટલી રવા હાંડવો (Left Over Rotli Rava Handvo Recipe In Gujarati)
#EBવધેલી રોટલી નો આપને વિવિધ વાનગી માં ઉપયોગ કરીએ છીએ. આજે મે રવા ના હાંડવા માં એનો ઉપયોગ કર્યો અને હાંડવો સરસ બન્યો. તમે પણ ટ્રાય કરજો. Hiral Dholakia -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LOલેફ્ટઓવર રોટલી માંથી રોટલી નો ચેવડો સરસ બને છે અને તેમાં છાશ નાખીને પણ બનાવી શકાય છે...પણ મે અહી કોરો ચેવડો બનાવેલ છે જે એટલો જ સ્વાદિષ્ટ લાગે છે.... Jo Lly -
-
મિક્સ વેજ ચીઝી મેક્સિકન પરાઠા (Mix Veg Cheesy Mexican Paratha Recipe In Gujarati)
#SSR#COOKPADINDIA#MEDALS#WIN Kirtana Pathak -
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને. Trupti mankad -
લેફ્ટ ઓવર અફઘાની પનીર કાથી રોલ (Left Over Afghani Paneer Kathi Roll Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiલેફ્ટ ઓવર અફઘાની પનીર કાઠી રોલ Ketki Dave -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
#લેફ્ટ ઓવર રોટલી ની રેસીપી. ધણીવાર બપોરે બનાવેલી રોટલી વધતી હોય છે તો તેનો આ રીતે તળી ને ઉપયોગ કરવાથી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે. Varsha Dave -
-
લેફ્ટ ઓવર રાઈસ રસીયા મુઠીયા (Leftover Rice Rasiya Muthia Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રાઈસ) Hetal Chirag Buch -
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
સામાન્ય રીતે રોટલી વધે ત્યારે આ રોટલીનો ચેવડો બનાવીએ પણ મારા નાના દીકરાને બહુ ભાવતો હોઈ હું થોડી રોટલી વધારે બનાવું જેથી રોટલીનો ચેવડો બની શકે.Bigginers કે bachlors પણ easily બનાવી શકે એ રીતે રેસીપી તૈયાર કરી છે. Dr. Pushpa Dixit -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#Left over recipe#wast ma thi best n tasty recipe (લેફટઓવર,વઘારેલી રોટલી) મારી સવાર ની 4 રોટલી હતી સરસ ઘી લગાવેલી ,ઠંડી રોટલી સાન્જે કોઈ ના ખાય ,મે મખાના સીગંદાણા ઘી મા રોસ્ટ કરી ને મિક્સ કરયા છે. Saroj Shah -
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
હેપ્પી મધર્સ ડે ઓલ ઓફ યુ#MAમિત્રો યારા મે નાના હતા ત્યારે મારી મમ્મી અમે સ્કૂલે જતા સવાર માં તો અમને તે રોટલી વધી હોય એનો ચેવડો બનાવી આપતી છે બહુ સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે પણ હું રોજ મારા ઘરે રોટલી વધુ ત્યારે સવારમાં રોટલીનો ચેવડો બનાવું અને મમ્મી ને યાદ કરું Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16513740
ટિપ્પણીઓ (3)