સેવ ગલકા નું શાક

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગલકા
  2. 1/2વાટકી સેવ
  3. 2પાવળા તેલ
  4. 1/2 ચમચીહળદર
  5. જરૂર પ્રમાણે મીઠું
  6. લસણ ની ચટણી
  7. જરૂર પ્રમાણે હિંગ
  8. 1ટમેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગલકા સમારી લેવા ટમેટું સમારી લેવું

  2. 2

    લસણ ની ચટણી બનાવી લેવી

  3. 3

    કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી અને લસણ ની ચટણી તેલમાં નાખી હલાવી ટમેટું નાખી હલાવી હળદર મીઠું નાખી હલાવી લેવું

  4. 4

    તેમાં ગલકા નાખી હલાવી થાળી ઢાંકી દો થાળીમાં ઉપર પાણી રાખો શાકમાં પાણી નાખવું નહીં ગલકામાથી જ પાણી છૂટે છે શાક ચઢી જાય એટલે તેમાં સેવ નાખી થોડી વારમાં જ સેવ ગળી જાય એટલે તેમાં થોડું જીરું હથેળીમાં મસળી નાખી દો

  5. 5

    ચટાકેદાર શાકની સુગંધ અને સ્વાદ અનોખો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes