ખાટા ઢોકળા (Dhokla Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#ટ્રેન્ડીંગ

શેર કરો

ઘટકો

  1. ઢોકળા નો લોટ
  2. 3 કપચોખા
  3. 1 કપચણા ની દાળ
  4. બનાવવા માટે
  5. 4 કપઢોકળા નો લોટ
  6. 1 કપખાટું દહીં
  7. જરૂર મુજબહુંફાળું પાણી
  8. 1 ચમચો તેલ
  9. 1 ચમચીસાજીના ફૂલ
  10. સ્વાદાનુસાર મીઠું
  11. જરૂરમુજબમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળા નો લોટ બનાવવા ચોખા અને દાળ ને મિક્સ કરી દળાવી લેવો.

  2. 2

    ઢોકળા ના લોટ ને એક તપેલા માં લેવો...તેમાં એક કપ ખાટું દહીં અને જરૂર મુજબ હુંફાળું પાણી ઉમેરી 7 થી 8 કલાક આથો આવવા દેવો..

  3. 3

    આથો આવે પછી તેમાં થોડું ગરમ પાણી, મીઠું, સાજીના ફૂલ અને તેલ ઉમેરી એકદમ હલાવી લેવું.

  4. 4

    ઢોકળિયા માં પાણી ગરમ મૂકી તેલ થી ગ્રીસ કરેલ થાળી માં ખીરૃ ઉમરી ઉપર લાલ મરચું પાઉડર છાંટી 15 થી 20 મિનિટ બાફવા મૂકવું...ઠરે એટલે ચાકુ વડે કટકા કરી તેલ માં લાલ મરચું ઉમેરી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes