મેથી ની ભાજી અને કેળા નુ શાક

Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219

મેથી ની ભાજી અને કેળા નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો મેથીની ભાજી સમારેલી
  2. 2નંગ પાકા કેળા
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીખાંડ
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 1/4 ચમચીલીંબુનો રસ
  7. 1/2 ચમચીમરચું પાવડર
  8. 1/2 ચમચીધાણાજીરૂ
  9. ચપટીહિંગ અને હળદર
  10. 1/4 ચમચીજીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથીની ભાજીને તમારી ને ધોઈ લો અને કેળા ને પણ આ રીતે સમારી લો હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું નાખો

  2. 2

    ઝીરો થઇ જાય એટલે તેમાં હિન્દ મૂકીમેથી ની ભાજી નાખો ત્યારબાદ હળદર અને મીઠું નાખી 2 મિનિટ ચડવા દો ત્યારબાદ તેમાં સમારેલા કેળા નાખો

  3. 3

    સાથે જ બધા મસાલા ખાંડ લીંબુ મરચું ધાણાજીરૂ અને મીઠું નાખી મિક્સ કરી લો કેળા પાકા છે એટલે વધારે ખૂબ કરવાની જરૂર નથી બસ બે જ મિનિટમાં મિક્સ મસાલા મિક્સ થઈ જાય એટલે શાક રેડી છે જો રસાવાળુ ભાવે તો થોડું પાણી નાંખી શકાય

  4. 4

    તો તૈયાર છે મેથી કેળાનું શાક આ શાક ને ભાખરી અને રોટલી સાથે પીરસો. આમાં કેળાનું અને મેથી નું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ લઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
પર

ટિપ્પણીઓ

Similar Recipes