કેળા મેથી ના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ,મેથીની ભાજી,આદુની પેસ્ટ, મરચાની પેસ્ટ,હળદર,ધાણાજીરું, મીઠું અને મેશ કરેલા કરેલા કેળા લઈ ખીરુ બનાવી લો.
- 2
એક પેનમાં તેલ મૂકી ભજીયા તળી લો. કેળા મેથી ના ભજીયા ને સર્વ કરો.😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
શિયાળા દરમિયાન તાજી મેથી ખૂબ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના ભજીયા બધાને ખૂબ જ પ્રિય હોય છે. સામાન્ય રીતે આપણે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ પણ કેળા અને મેથીના ભજીયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કેળા ભજીયા ને એક અલગ ફ્લેવર આપે છે. પહેલાના સમયમાં જમણવારમાં આ પ્રકારના ભજીયા નું ચલણ હતું. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ ભજિયાને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આપે છે.#GA4#Week19#cookpadindia#cookpad_gu spicequeen -
કેળા - મેથીના ભજીયા ::: (kela methi na bhajiya recipe in Gujarati )
#GA4 #Week2 #fenugreek વિદ્યા હલવાવાલા -
-
કેળા-મેથીના ભજીયા (kela methi na bhajiya recipe in gujarati)
આમ તો ભજીયા ઘણી વસ્તુના બનાવી શકાય. પરંતુ ગુજરાતી ના લગ્ન આ ભજીયા વગર સૂના લાગે.ને એમાંય વળી વરસાદી માહોલ તો ભજીયા ખાવામાં ચાર ચાંદ લગાવી દે. આજે વરસાદ માં મેં તો બનાવી દીધા.તમે ક્યારે બનાવશો?મારા ઘરમાં તો બધાનાં ફેવરીટ છે.ટ્રાય કરી જણાવજો. Payal Prit Naik -
-
કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
કેળા મેથી ના ભજીયા (Kela Methi na Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week4ગુજરાતી post1 સાઉથ ગુજરાતનાં શુભપ્રસંગ માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી નરમ લાગે છે.સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
-
કેળા મેથી ના ભજીયા (Kela methi Na Bhajiya Recipe In Gujarati)
આ એક ગુજરાતી ઓની પરંપરાગત વાનગી અને ખાસ અનાવિલો ના ઘરે અને લગ્ન પ્રસંગે બનતી વાનગી છે. આ વાનગી ગરમ તેમજ ઠડી પણ સારી લાગે છે આ વાગની 2-3 દિવસ સુધી સારી રહેતી હોવાથી તમે એને પ્રવાસમાં પણ લઈ જય શકો છો. Tejal Vashi -
કેળા મેથી ના ભજીયા (Banana Fenugreek Fritters Recipe In Gujarati)
#MA તડકા છાયા ખમી ખમીને , વેલ્ય મૂકી છે જેમ, માડી તારી એક જ મોસમ ...પ્રેમ નિરંતર પ્રેમ માં એટલે મેરુને શરમાવે તેવી ધેર્યામૂર્તી .માં એટલે નાયગ્રા ના ધોધ ને શરમાવે તેવી કરુણા મૂર્તિ ..માં એટલે સાક્ષાત ક્ષમામૂર્તી ...પોતાની ઈચ્છાઓ અને શોખ નું બલિદાન આપી માત્ર સંતાનો ના સુખ ....અને હિતની કામના કરતી...કેહવાય છે કે માં બધાની જગ્યા લઈ શકે...પણ માં ની જગ્યા કોઈ ના લઈ શકે...તો દુનિયાની તમામ માં ને મારા વંદન🙏માતાનું ઋણ અદા કરવા જો ખુદ ઈશ્વર પણ પ્રયાસ કરે તો ... એનુંય દેવાળું નીકળી જાય...!Happy mother's dayતો આજે હું મારી જ માં સમાન એવા મારા સાસુમા પાસે શીખી અને એમની જ મનપસંદ આવી રેસીપી અહીં શેર કરવા જઈ રહી છું... Twinkal Kalpesh Kabrawala -
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
#GA4 #Week19આ શાક ખૂબ જ જલ્દી બને છે અને જે લોકોને મેથીની ભાજી નથી ભાવતી તેને પણ આ કેળા સાથે ભાજી ખવડાવી શકાય છે અને કેળાની મીઠાશ ના લીધે ભાજી ની કડવાસ ઓછી લાગે છે તો આ શાક જરૂરથી બનાવશો Kalpana Mavani -
-
કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)
#મોમ કેળા ના ભજીયા બેબી ના ફેવરીટ છે એ ગમે ત્યારે બનાવવાનું કે એટલે બનાવું છું અને તે હોંશે હોંશે ખાય છે માટે આજ મે બેબી સ્પેશિયલ કેળા ના ભજીયા બનાવ્યા છે. Alpa Rajani -
-
પાકા કેળા ને મેથી નું શાક (Paka Kela Methi Shak Recipe In Gujarati)
આજ તો અડદ ની દાળ સાથે ગળયું શાક હોય તો આજ આનો સ્વાદ માણયો HEMA OZA -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
-
-
કેળા ના ભજીયાં (Kela Bhajiya Recipe In Gujarati)
#MVF મોનસૂન મા ચટપટુ ને ગરમ 🔥 ખાવા ની ઓર મજા છે અમારે ત્યાં મીક્ષ ભજીયાં બને અચૂક કેળા ના બનાવવા ના જ. મારા સસરા ને અતી પ્રિય. HEMA OZA -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
કુંભણ નામના ગ્રામ પરથી આ ભજીયા નું નામ પડ્યું છે ખૂબ જ બનાવવામાં પહેલા તરત બની જાય છે અને સ્વાદિષ્ટ છે Shethjayshree Mahendra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16072425
ટિપ્પણીઓ (2)