શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ કપ
  1. ૨ કપ દૂધ
  2. ૧/૨કપ પાણી
  3. ૧sp ચા ની ભૂકી
  4. ૧sp ખાંડ (સ્વાદ મુજબ ફેરફાર કરી શકાય)
  5. ૧/૨sp ચા નો મસાલો
  6. ચા નો મસાલો:
  7. ૨૫૦ ગ્રામ સૂઠ
  8. ૫૦ ગ્રામ એલચી
  9. ૫૦ ગ્રામ તજ
  10. ૫૦ ગ્રામ લવિંગ
  11. ૫૦ મરી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક વાસણ માં પાણી માં ખાંડ, ચા ની ભૂકી નાખી ધીમા તાપે ઉકાળો તેમાં દૂધ અને મસાલો નાખી ધીમા તાપે ઉકાળો

  2. 2

    મસાલા માટે માપ મુજબ ની વસ્તુ ને ૩૦ મિનિટ તડકે મૂકી મિક્સર જારમાં પીસી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

ટિપ્પણીઓ

Similar Recipes