શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૨ કપદૂધ
  2. ૨-૧/૨ કપ પાણી
  3. ૨ ચમચીચા ની ભૂકી
  4. ૨ ચમચીખાંડ
  5. લવિંગ
  6. નાનો ટુકડો તજ
  7. ૧/૨ ચમચીથી પણ ઓછો ચા નો મસાલો
  8. નાનો ટુકડો આદુ ઝીણેલુ
  9. ઇલાયચી
  10. ફુદીના પત્તા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    તપેલી મા પાણી નાંખી તેમાં ચા પત્તી, ખાંડ, ફુદીનો, ઇલાયચી, લવિંગ, તજ, ચા નો મસાલો નાંખી ૩-૪ મીનીટ પાણી ઉકાળવું.

  2. 2

    પછી તેમાં દૂધ ઉમેરી હલાવી ૫-૬ મીનીટ ઉકાળવું.

  3. 3

    ગેસ બંધ કરી તપેલી ને ઢાંકણ થી ૧ મીનીટ ઢાકી લેવું. ગરમ ગરમ સર્વ કરવી.

  4. 4

    શરદી થઈ હોય ત્યારે આ જ રીત પણ તેમાં ૧/૨ ચમચી હળદર નાંખી ચા બનાવવી. ગળા મા સારૂ લાગસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes