સ્પાઈસી સમોસા ચાટ

Smita Suba
Smita Suba @cook_20739683

સ્પાઈસી સમોસા ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગ બટેટા
  2. ૨ ચમચી વટાણા
  3. ૨ નંગ મરચા
  4. ૨ ચમચી કોથમીર
  5. ૩ લસણની કળી
  6. ૧ નંગ ડુંગળી
  7. ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  8. ૧ ચમચી લીંબુનો રસ
  9. ૧ ટે સ્પુન મીઠું
  10. ૧ ટી સ્પૂન આદુ
  11. ૧ બાઉલ ઘઉ નોબાંધેલા લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરી બટેટાં અને વટાણા બાફી લો. આદુ, મરચું, કોથમીર ને ક્રશ કરી લો.

  2. 2

    ઘઉંના લોટ માથી રોટલી ના પડ બનાવી શેકી લો.

  3. 3

    બટેટાં, વટાણા, ડુંગળી, આદુ, મરચાં, કોથમીર, લસણ અને મસાલો મીકસ કરી તેનુ સ્ટફીંગ તૈયાર કરો.

  4. 4

    રોટલી ના ચાર ભાગ કરી સમોસા નુ સ્ટફીંગ ભરો. લોયામાં તેલ ગરમ કરી તેમાં તળો.

  5. 5

    પછી લાલ અને લીલી ચટણી સાથે સર્વ કરો. ટમેટા નો સોસ પણ લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Suba
Smita Suba @cook_20739683
પર

ટિપ્પણીઓ

Similar Recipes