#ગુજરાતી હલવાસન

હલવાસન ખંભાત નો પ્રખ્યાત હલવો છે જેને ગુંદર ને ઘઉંના ફાડા માંથી બનાવવા માં આવે છે
#ગુજરાતી હલવાસન
હલવાસન ખંભાત નો પ્રખ્યાત હલવો છે જેને ગુંદર ને ઘઉંના ફાડા માંથી બનાવવા માં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ માં ઘી ગરમ કરી ગુંદર મીડ્યમ તાપે તળી લેવો. ગુંદર થોડો થોડો કરી તળવો. ગુંદર બળી ન જાય એનું ધ્યાન રાખવુ.
- 2
તળેલા ગુંદર ને ડીશ માં કાઢી થોડો ખાંડી લેવું.
- 3
એજ કઢાઈ માં ૧/૪ કપ મિક્ષ ડ્રાય ફ્રુટ ના ટુકડા તળી લેવા. જરા બદામી રંગ ના થાય એટલે જુદી ડીશ માં કાઢી લેવું.
- 4
ફરી એજ કઢાઈ માં ઘઉં ના ફાડા મીડ્યમ થી ધીમા તાપે ૧૦-૧૨ મિનીટ શેકવા. ઘઉં માં ફાડા ને ડાર્ક બ્રાઉન થવા દેવું.
- 5
ઘઉં ના ફાડા ડાર્ક બ્રાઉન થઈ જાય એટલે ગરમ દૂધ ધીરે ધીરે કરી ઉમેરતા જવું અને મિક્ષ કરતા જવું. ગેસ નો તાપ મીડ્યમ થી ધીમો રાખવો. ૩-૪ મિનીટ પછી તળેલો ગુંદર ઉમેરી એકદમ સરસ મિક્ષ કરવું. ૭-૮ મિનીટ માં દૂધ ઓછુ થઇ ગયેલું લાગશે ત્યારબાદ ખાંડ અને ફ્રાય કરેલા ડ્રાય ફ્રુટ ઉમેરવા.
- 6
મિશ્રણ ને ઘટ થતા ૯-૧૧ મિનીટ લાગશે. મિશ્રણ ઘટ થયેલું લાગે ત્યારે ઈલાયચી પાવડર, જાયફળ પાવડર અને ખસખસ ઉમેરી ૨ મિનીટ મિક્ષ કરવું.
- 7
હલવાસન તૈયાર છે. હવે હલવાસન ને ઘી લગાડેલી થાળી માં ઠારી એનામાનચાહે એવો આકાર ના બોલ બનાવી ઉપર મિક્ષ ડ્રાય ફ્રુટ ના ટુકડા લગાવી સેટ થવા દો. હલવાસન સેટ થતા ૩-૪ કલાક લાગશે. તો તૈયાર છે ખંભાત નો પ્રખ્યાત હલવાસન...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો હલવાસન
હલવાસન માં અલગ ફ્લેવર આપવા નો પ્રયત્ન કર્યો છે. બન્યા પછી ચાખ્યું ત્યારે જે સ્વાદ આવ્યો છે એ ખરેખર સરસ છે. સાદું હલવાસન હું લગભગ બનાવતી હોઉ છું. પણ આ મેંગો વાળુ પણ એકદમ સરસ બને છે Disha Prashant Chavda -
હલવાસન (Halvasan Recipe In Gujarati)
#mrહાલવાસન એ મૂળ ખંભાત ની વાનગી છે અને ખંભાત સિવાય બીજે ક્યાંય મળતું નથી.આજે મેં હાલ્વાસન બનાવ્યું છે. Daxita Shah -
-
હલવાસન (Halwasan Recipe In Gujarati)
#ATW2#TheChefStoryગુજરાત માં આવેલું ખંભાત હલવાસન અને સુતરફેણી માટે ખુબ પ્રખ્યાત છે. ખંભાત ના દરિયા કિનારા માંથી મળી આવતા અકીક ના સ્ટોન આખી દુનિયા માં ફેમસ છે. આજે આપણે હલવાસન ની પારંપરિક recipe શીખીશું. Daxita Shah -
નટી બો્કનવ્હીટ પુડીંગ
#દૂધઆ પુડીંગ ખૂબ જ ટેસ્ટી છે.જેમા ઘંઉનાફાડાનો ઉપયોગ થયો છે.ઠંડુ પણ સરસ લાગે છે અને ગરમ પણ. VANDANA THAKAR -
હલવાસન (Halwasan recipe in Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશિયલ#હલવાસન#post1દિવાળી એટલે મીઠી મધુરી નાનપણ ની યાદો, ફટાકડા ઓ થી ભરેલા આકાશ, મીઠાઈ ઓ થી ભરેલું ઘર, રંગોળી થી સજાવેલું આંગણ, દીવા ઓ થી જગમ ગતી ઓસરી .... દિવાળી ની સર્વ ને શુભકામનાઓ... દિવાળી માં મારા ઘરે ખંભાત નું પ્રખ્યાત એવું હલવાસન જરૂર બને અને સૌ કોઈ ને જોતા જ ખાવાનું મન થઇ જાય 😋 Neeti Patel -
માવાદાર દૂઘી નો હલવો
અહીં મેં જે હલવો તૈયાર કરેલો છે તે માવા વગર કણીદાર કઈ રીતે બનાવશો તે જણાવીશું.Heena Kataria
-
હલવાસન (Halvasan Recipe In Gujarati)
#mrહલવાસન …ખંભાતનું હલવાસન ખૂબ પ્રખ્યાત છે.મને કોઈપણ મિઠાઈ હોય પણ જુની એટલે કે ટ્રેડિશનલ મિઠાઈ મારી ગમવાની શ્રેણીમાં હંમેશા આગળની હરોળમાં આવે.મને એનો એવો જ સ્વાદ ગમે ….. જેમ કે માના હાથની રસોઈનો સ્વાદ . જેનો સ્વાદ કોઈપણ ઉંમરે યાદ જ હોય.ખંભાતનું હલવાસનનો એક એવો સ્વાદ જેમાં, ગુંદર ની ચીકાશ, સાથે ઘઉંના લોટની મિઠાશ….મિઠાઈનું કણીદાર ટેક્ષચરદૂધને ફાડી ને બનતી આ મિઠાઈ જેમાં ખાંડનો એક સ્વાદ અને મિઠાઈને રંગ આપવા એને અલગથી પ્રોસેસ કરીને નાખવામાં આવે છે.જૂની મિઠાઈમાં એ વખતે ખાંડ કેરેનલાઈઝ કરતાં હતાં .😄જાવંત્રિ , ઈલાયચી , જાયફળ , કેસર આ બધુ જ હલવાસનને એક સુંગંધ આપે છે.ખંભાત જાવ ત્યારે ત્યાના દાબડા અને હલવાસન ખાવાનું ભૂલશો નહિ. ખરેખર એક અલગ સ્વાદ માણવા મળશે. મારી બહેન ખંભાત હોવાના કારણે મને તો ઘણીવાર આ સ્વાદ માળવા મળે છે 😜😜हर फूड कुछ कहता है💕 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
હલવાસન(halvasan recipe in gujarati)
#માઇઇબુક #વેસ્ટઆ પારંપારિક મિઠાઈ બનાવો એકદમ સરળ પધ્ધતિથી... તે પણ બહાર મળે તેવી જ... હલવાઈ જેવા સ્વાદની.. Urvi Shethia -
હલવાસન(Halvasan Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAIઆપણા ભારતીયોમાં તહેવાર હોય કે પ્રસંગ, કે પછી કોઈ પૂજા એ દરેક મીઠાઈ વગર અધૂરા છે. એટલે કે દરેક વખતે કોઈને કોઈ મીઠાઈ તો હોય જ☺️આજે દિવાળી છે અને આવતીકાલે નવું વરસ. હું તમારા માટે હલવાસન લઈને આવ્યો છું. તમે એકવાર આ રીતે બનાવો, ગેરંટી ખંભાતનો હલવાસન ભૂલી જશો☺️ Iime Amit Trivedi -
ગુંદર પાક
#ઇબુક૧#૧ગુંદર પાક એ શિયાળા નું વસાણું છે. કેહવાય છે કે આને ખાવા થી આખું વર્ષ શરીર માં કમજોરી આવતી નથી અને શરીર માં ગરમાહટ રહે છે. ગુંદર પાક મા ઘઉં નો લોટ, ગુંદર, અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ થાય છે.તેને વધારે ગુણકારી બનાવવા માટે તેમાં ગોળ નો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્થી નાસ્તો ગણવામાં આવે છે. સવારે એક કટકો ગુંદર પાક ખવડાવવાથી બાળકો ને આખા દિવસ ના પોષકતત્વો મળી જાય છે. Chhaya Panchal -
શાહી આલુ
#માઇલંચરોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી . VANDANA THAKAR -
ગાજર ની ખીર
#ઇબુક૧# વાનગી-૩આજે પોષી પૂનમ એટલે ભાઈ બહેનનો દિવસ,નાનપણમાં આ વ્રત ખૂબ કરતા આખો દિવસ ઉપવાસ કરી ને સાંજની રાહ જોતા,પૂરી k રોટલી માં કાણું પાડી ને ચાંદા મામાને જોતા ને ભાઈ ની લાંબી ઉંમર માટે ઇશ્વર ને પ્રાર્થના કરતા પછી ભાઈ ને પ્રેમ થી પુછતા કે...પોષી પોષી પૂનમડી,આકાશે રાંધી ખીરભાઈ ની બહેન રમે કે જમે ?અને ભાઈ પણ મસ્તી મજાક કરી ને કહે કે આખો દિવસ રમો છો તો જાવ હવે રમો, પણ પછી તુરંત પ્રેમ થી કહે જાવ જમો હવે.તો ભાઈ બહેન ના પવિત્ર બંધન ને મજબુત બનાવે છે.આજનો દિવસ આ સંભારણું યાદ કરી ને આજ ગાજર ની ખીર બનાવી છે. Geeta Rathod -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ફાડા લાપસી મેં માઈક્રોવેવમાં બનાવેલ છે. Hetal Chirag Buch -
ગુંદર ની પેંદ (Gundar Pend Recipe In Gujarati)
#VRહીના ગૌતમજી નો લાઈવ વિડિઓ જોઈ બનાવી છે. મારા સાસુ બનાવતા અને અમે સૌ શિયાળામાં ખાતા પણ કદી બનાવી નહોતી. ઘરમાં ગુંદર કોઈને ન ભાવે એટલે મારા માટે જ બનાવી છે.બીજુ ખાસ એ કે બીજા વસાણા તૈયાર મળે પરંતુગુંદર ની પેંદ તો ઘરે જ બને.. તો ચાલો સાથે મળીને બનાવીએ.. મેં તો બનાવી..ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
ચુરમા ના લાડુ.(Curma na Ladoo Recipe in Gujarati.)
#GCRPost 1 ગણેશ ચતુર્થી ની સૌને શુભેચ્છા.🙏🏻 ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષની વિક્રમ સંવત ની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા માં આવે છે.ગણેશ ચતુર્થી રાષ્ટ્રભર માં ઉજવાતો તહેવાર છે. ગુજરાતમાં ગણેશ ચતુર્થી પર ચુરમા ના લાડુ પ્રસાદ તરીકે બને છે. Bhavna Desai -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik -
-
યુનિક સ્ટાઇલ ગાજર નો હલવો (Unique Style Gajar Halwa Recipe In Gujarati)
#XSક્રિસ્ટમસ સ્પેશિયલ..ગાજર નો હલવો તો બધાએ ખાધો જ હશે..ગાજર ને છીણી ને કે કુકર માં બાફી ને..આજે હું ગાજર નો હલવો યુનિક સ્ટાઈલ માં બનાવવાજઈ રહી છું..બધા ને ભાવશે..કરાચી હલવો અનેક ફ્લેવર્સ માં ખાધો હશે,આજે ગાજર નો હલવો કરાચી હલવા સ્ટાઇલ માં બનાવીએ.. Sangita Vyas -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી Ketki Dave -
ત્રિરંગી કરાંચી હલવો (Trirangi Karachi Halwa Recipe In Gujarati)
#TR આઝાદી ના અમૃત મહોત્સવ "હર ઘર તિરંગા" ની સાથે તિરંગી વાનગીઓ પણ બનાવી ને આ આઝાદી પર્વ ને ચાર ચાંદ લગાવીએ.મે પણ આજે બોમ્બે નો પ્રખ્યાત કરાંચી હલવો ત્રણ કલર ના લેયર મા તૈયાર કરવા નો પ્રયત્ન કર્યો છે.પણ ટેસ્ટ મા બહુ જ સરસ બન્યો છે.તો તમે પણ ટ્રાય કરજો.મે અહીં થોડા ઓછા માપ થી બનાવ્યો છે તો પાંચ પીસ જ બન્યા છે પણ ટેસ્ટ મા સુપર બન્યા છે. Vaishali Vora -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#FB#weekendreceipe#cookpadindia#cookpadgujarati લાપસી એ કોઈપણ પ્રસંગ માં અવશ્ય બનતી સ્વીટ છે. ઘર માં કોઈ પ્રસંગ હોય કે તહેવાર હોય સૌ પ્રથમ લાપસી નું જ આંધણ મુકાય . ફાડા લાપસી એ ઘઉં ના ફાડા માંથી બનાવાય.આ લાપસી કૂકર માં ખુબજ ઝડપ થી બનતી વાનગી છે. તમે આ લાપસી માં dryfruits પણ એડ કરી શકો છો. આ રેસીપી મારી ફ્રેન્ડ સોનલ ગૌરવ સુથારકે જેને સ્વીટ બહુ બહુ જ પસંદ છે તેને માટે friendship day special છે.@soni_1 सोनल जयेश सुथार -
ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)
#cookpadindia#cookpadguajratiદાળ, ઘઉંના ફાડા & ચોખાનુ ભૈડકુ Ketki Dave -
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel -
રોયલ ખીર
આ ખીર માં મેં સૂકા મેવા , કેસર અને કસ્ટડ પાઉડર નો ઉપયોગ કર્યો છે જે અેક રોયલ ટેસ્ટ આપે છેHeena Kataria
-
-
દલિયા ચીલા
#હેલ્થીદલિયા અથવા ઘઉં ના ફાડા ખૂબ જ પૌષ્ટિક છે. વજન ઉતારવા માટે તથા ડાયાબિટીસ ના દર્દી માટે લાભદાયક છે. અહીં મેં દલિયા માં થી ચીલા બનાવ્યા છે. જેને ઢોસા પણ કહી શકાય. તેનું ખીરું બનાવવા માં આથો લાવવા ની જરૂર નથી હોતી. સરસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
More Recipes
ટિપ્પણીઓ