કેપ્સીકમ નો ભૂકો

Sachi Sanket Naik @cookwithsachi
#goldenapron3
#week11
#aata
#માઇલંચ
હમણા લોકડાઉન માં થોડા શાકભાજી માં આ રીતે ભૂકો બનાવી ને ખાઈ શકાય...
કેપ્સીકમ નો ભૂકો
#goldenapron3
#week11
#aata
#માઇલંચ
હમણા લોકડાઉન માં થોડા શાકભાજી માં આ રીતે ભૂકો બનાવી ને ખાઈ શકાય...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપર્થમ કજાઈ માં તેલ મૂકી જીરૂ નાખવું. જીરૂ સંતળાય એટલે કેપ્સિકમ નાખી દેવા હવે હળદર નાખી બરાબર મિક્ષ કરી ઢાંકણ ઢાંકી મિડીયમ તાપે ચડવા દેવા
- 2
એક પ્લેટ માં ૩ લોટ લઈ બધો મસાલો કરી દેવો
- 3
હવે કેપ્સિકમ ચડી જાય એટલે લોટ ઉમેરી દેવો ૨ ચમચી પાણી નાખી બરાબર મિક્ષ કરી સેવું જરૂર લાગે તો પાણી ઉમેરવું બહુ પાણી નાખવુ નહી
- 4
હવે ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દેવું લોટ ચડી જાય એટલે ઢાંકણ કાઢી ફુલ ગેસ પર ખરુ કરી લેવું. ભાખરી રોટલા સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સૂકી તુવેર માં ઢોકળી
#માઇલંચહમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો... Sachi Sanket Naik -
-
-
-
રીંગણ ના ચીરિયાં નું શાક
#લોકડાઉનરીંગણ બહું બધા સ્ટોર માં થઈ ગયા છે તો અલગ અલગ રીતે રીંગણ નું શાક બનાવું છું ફોટો પાડવાનો રહી ગયો એટલે આ ફોટો મૂક્યો છે Sachi Sanket Naik -
-
-
-
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
-
ગુજરાતી થાળી
#માઇલંચહું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે. Sachi Sanket Naik -
રાજમા કોફતા કરી વીથ લચ્છા પરાઠા
#ડીનરઆ લોકડાઉન માટે ખપપૂરતા સામાન માટે આ એક બેસ્ટ રેસીપી છે.જેમાં કોઈ વધુ શાકભાજી ની જરૂર પડતી નથી કોઈ બીજા સામાન ની ઘર માં રહેલા સામાન સાથે જ તમે બનાવી શકો છો. અને આ રીત થી બનાવશો રેસ્ટોરન્ટ જેવું જ બનશે. Sachi Sanket Naik -
ભરેલાં ડુંગળી ના ફૂલ
#લોકડાઉનઆજે લોકડાઉન માં એક એવી રેસીપી લઈ ને આવી છું જે બનાવવા માં ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે.જેમાં કોઈ વધુ પડતાં શાક ની જરૂર નથી પડતી.શાકભાજી માં ફક્ત ડુંગળી ની જ જરૂર પડે છે અને એતો બધા ના ઘર માં હોય જ. Sachi Sanket Naik -
-
ડુંગળી બટાટાનું શાક
#લોકડાઉનઆ શાક ખાવા માં ટેસ્ટી ને સ્પાઈસી છે. લંચ કે ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
બાજરી-મેથી પુરી
#મઘરએક વિશેષ વાનગી જે મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવી ને આનંદ આવે છે.લોહ તત્વ ને પ્રોટીન થઈ ભરપૂર આ પૌષ્ટિક નાસ્તો શિયાળા માં ખવાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
મટર પરાઠા.
#લીલી#ઇબુક૧#પોસ્ટ 5 આ વટાણા ના પરાઠા ની વાનગી એવી છેકે જે નાના થી લય ને મોટા સુધી બધા ને જ ભાવે . આને તમે નાનાં બાળકો ને ટિફિન માં પણ આપી શકો .વટાણા નું શાક ની ભાવતું હોય તો આ રીતે એના પરાઠા બનાવી શકાય અને ખુબજ ટેસ્ટી છે . તમને બધા ને પણ ભાવશે ,ચોક્કસ થી ટ્રાય કરજો ... Payal Nishit Naik -
-
કેળા નો ફરાળી શીરો
#માઇલંચઆજે નવરાત્રી નો પાંચમ દિવસ માતાજી ને કેળા નો પ્રસાદ ધરાવવામાં આવે છે. ૧ કેળુ હતું ઘરે પણ બહુ પાકી ગયું હતું એ માતાજી ને પ્રસાદ માં ન ધરાવાય અને હમણા બહાર જવાય નહીં તો પછી મેં આ શીરો બનાવી દીધો અને ફરાળી બનાવ્યો જેથી મારા હસબન્ડ અને સાસુ પણ ખાઈ શકે. આ રીતે જો તમારા ઘરે પણ કેળું વધારે પાકી જાય અને તમે ખાઈ ના શકો તો કેળું ફેકવાને બદલે આ રીતે શીરે બનાવી ને ખાઈ શકો. Sachi Sanket Naik -
-
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
-
-
શંભારીયા શાક (Sambharia Shak Recipe In Gujarati)
#કુકરઆ એક ગુજરાતી પરંપરાગત વાનગી છે. શિયાળા ના શાકભાજી ને કૂકર માં બાફી ને બનાવાય છે. Jasmin Motta _ #BeingMotta -
મેથી ની ભાજી ના થેપલા
#માસ્ટરક્લાસમારા દિકરા માટે સ્ટાર થેપલા બનાવ્યા છે... અને અમે ગળપણ એટલે કે ખાંડ વગર ના થેપલા બનાવીએ છી એ તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11906808
ટિપ્પણીઓ