રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ મુકો.
- 2
ઘી ગરમ થાય એટલે તેમાં રવો નાખી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- 3
પછી તેમાં પાણી નાખી ખાંડ નાખી હલાવતા રહેવું.
- 4
બધું પાણી બળી જાય અને મિશ્રણ પેન માંથી અલગ પડે એટલે આપણો શીરો રેડી.
- 5
પછી તેમાં એલચી પાવડર, ડ્રાય ફ્રુટ ની કતરણ અને કિસમિસ છાંટી સર્વ કરો.
- 6
તો રેડી છે આપણો યમ્મી શીરો....
- 7
નોંધ: આ શીરા માં તમે પાણી ને બદલે દૂધ પણ વાપરી શકો છો. રવા ને ખાસ બ્રાઉન શેકવા નો છે નહીં તો શીરો ચીકણો લાગે છે એટલે કે કાચા જેવો લાગે છે.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા નો શીરો(Rava No shiro recipe in Gujarati)
#પ્રસાદસત્યનારાયણ ની કથા માં બનાવવા માં આવતો રવા નો શીરો પ્રસાદ તરીકે બનાવાય છે. Jigna Shukla -
-
-
રવા નો શીરો
#લોકડાઉનઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને બહાર થી કાંઈ મળતું નથી એટલે ભગવાન ને ભોગ ધરાવવા માટે ઘરેજ શિરો બનાવ્યો છે.. Daxita Shah -
રવા નો શીરો
#માઇઇબુક#પોસ્ટ -૨૨રવો ફટાફટ બની જાઈ છે.સત્યનારાયણ ની કથા મા આ જ શીરો ધરવામાં આવે છે. Bhakti Adhiya -
-
-
રવા નો શીરો
#goldenapron3#week 4#ઇબુક૧ ગોલ્ડન અપ્રોન નું એક ઘટક રવો પણ છે. તો રવા નો શીરો બનાવ્યો છે. અને નાના થી મોટા સૌ કોઈ ને આ શીરો ભાવે છે.તો ચાલો ફ્રેન્ડ્સ શીરો ખાવા અને રેસીપી જોવા.. Krishna Kholiya -
-
-
-
-
રવા નો શીરો (sooji sheera Recipe In Gujarati)
#મોમમારી મમ્મી અને મારી બન્ને દીકરી ઓ ને બહુજ ભાવે છેઆજે મે ઠાકોરજી ને પ્રસાદીમાં રવાનો શીરો ધર્યો છે. Nisha H Chudasama -
રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2#WhiteRecipi#CookpadGujrati#CookpadIndia Komal Vasani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10154319
ટિપ્પણીઓ