રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઘી લેવું. થોડું ગરમ થાય પછી તેમાં રવો મિક્સ કરવો. થોડો બદામી થાય એટલો શેકવો.
- 2
થોડો સેકાય જાય પછી તેમાં હુંફાળું દૂધ એડ કરવું. થોડું દૂધ રહે પછી તેમાં ખાંડ ઉમેરી દેવી.
- 3
બધું બરાબર મિક્સ કરી સત્તત હલાવતા રેવું ખાંડ નુ પાણી બળી જાય અને ઘી છૂટું પડે એટલે તેમાં ડ્રાયફ્રુટ અને એલચી નો ભૂકો ઉમેરી દેવા.થોડું ઠંડુ પડે એટલે એક વાટકા માં કાઢી ઉપર કાજુ, બદામ, અને પિસ્તા થી ડેકોરેશન કરી અને તુલસી પાન પધરાવી ને ઠાકોરજી ને પધરાવવો. તો તૈયાર છે પૂનમ નિમીતે 'મહાપ્રસાદ' રવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રવા નો શિરો (Rava No Shiro Recipe In Gujarati)
આજે હું રવા ના શીરા ની રેસિપી લઇ ને આવી છું.. તો મિત્રો તમને જરુર ગમશે. 🙏 #GA4 #Week6 shital Ghaghada -
-
-
-
રવા નો શીરો(Rava No shiro recipe in Gujarati)
#પ્રસાદસત્યનારાયણ ની કથા માં બનાવવા માં આવતો રવા નો શીરો પ્રસાદ તરીકે બનાવાય છે. Jigna Shukla -
રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
#mrPost 7 આ શિરો સત્ય નારાયણ ભગવાન ની કથા માં પ્રસાદ તરીકે બનાવવા માં આવે છે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Dave -
-
-
-
-
રવાનો શિરો
રવા નો શિરો તો ઘણી જગ્યાએ ને ઘણા ગુજરાતી ઘરો મા થતો જ હોયછે તે પણ ઘણાને બપોરના સમયે જમવામાં કઈક ને કઈક સ્વીટ જોઈએ જ તો હમણાથી આ કોરોના વાઇરસ ને લીધે કોઈ પણ ઠન્ડી સ્વીટ તો લેવાય જ નહીં જેમકે શીખન્ડ મઠ્ઠો આવી કોઈ પણ વસ્તુ ના લેવાય તો આજે જે ગરમ ને સાત્વિક પણ ને ઘરનું તો ખરીજ ઘરમાં શિરો બનાવ્યો છે તો ચાલો તેની રીત જાણી લઈએ Usha Bhatt -
-
-
-
-
-
-
-
મહાપ્રસાદ (Mahaprasad Recipe In Gujarati)
#RC2#Week 2#whiterecipe (સત્યનારાયણ ભગવાન ની પૂજા ની પ્રસાદી)સત્યનારાયણ ની કથા હોય ત્યારે બીજી બધી પ્રસાદી પૈકી મુખ્ય પ્રસાદ 'મહાપ્રસાદ' નું મહત્વ વધારે હોય છે. ખાખરાના પાન ના પડીયા માં મહાપ્રસાદ ભેગા ફળ,સાકર અને શીંગદાણા આપે અને ઈ આરોગવા ની મજા જ કંઇક ઓર હોય છે. Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12015120
ટિપ્પણીઓ