રગડા પેટીસ

Rajni Sanghavi @cook_15778589
રગડા પેટીસ બધાંને ભાવે તેથી અવાર નવાર બને.
#માય લંચ
#goldenapron3
રાંધવાની સૂચનાઓ
- 1
સુકા વટાણાને પલાળી રાખો,બટેટા બાફી લો.કુકરમાં હળદર,નમક નાંખી વટાણા બાફી લો.કડાઇમાં તેલ મુકી આદુંલસણની પેસ્ટ,ડુંગળી નાંખી સાંતળવું,પછી વટાણા નાંખી પાણી થોડુંવધારે નાંખી ચડવા દો,મસાલા કરી ઢાંકણ ઢાંકી ચડવા દો.
- 2
બટેટા બાફી તેમાં લીલા મરચાં,હળદર,નમક,કોથમીર નાંખી હલાવવું,તેમાંથી ટીક્કી વાળી તવીમાં સેકી લો.
- 3
બધી ટીક્કી સેકાય પછી ડીશમાં મુકી ઉપરરગડો,ખજૂરઆંબલીની ચટણી,ડુંગળી,સેવ.કોથમીર નાંખી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
-
-
*રવૈયાબટેટાનું ગૃેવી વાળું શાક*
રવૈયા-બટેટાનું ગૃેવી વાળું શાક મારા ઘરમાં બધાંને બહુ ભાવે તેથી વારંવાર બને.#ડિનર Rajni Sanghavi -
તવા પુલાવ
લાઈટ ભોજન અને ગમેત્યારે બનાવી આપો બધાંને ભાવે એવી વાનગી.#માય લંચ#Golden apran3 Rajni Sanghavi -
-
રાજસ્થાની રગડા ભેળ
રાજસ્થાન માં રગડા ભેળ બહુ ફેમસ છે,ત્યાં ભેળમાં રગડો નાંખી ખવાય છે.#કાંદાલસણ#goldenapron3 Rajni Sanghavi -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3 રગડા પેટીસ એક ફેમસ સ્ટ્રીટફુડ છે. જે ખાવામાં ચટપટું અને મજેદાર હોય છે. Sonal Suva -
-
રગડા પેટીસ
#ડીનરpost4રગડા સાથે પાવ અથવા પેટીસ બનાવાય છે અહીં પેટીસ સાથે રગડો બનાવ્યો છે. સ્વાડિસ્ટ અને બધા ને ખુબ જ ભાવતી વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
રગડા પેટીસ
#તીખી #એનિવર્સરીરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે.આમાં વપરાતી ચટણીઓને કારણે આ ડિશ spicy બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
-
રગડા પેટીસ (Ragda petis Recipe in Gujarati)
વરસાદ નાં વાતાવરણ માં ચટાકેદાર ખાવાનું મન થાય.. એટલે રગડા પેટીસ ખાવા નું મન થઈ ગયું.. રાત્રે વટાણા પલાળી દીધાં.. એટલે સાંજે કુકરમાં જોડે વટાણા અને બટાકા જોડે જ બફાઈ જાય.. એટલે આ વાનગી ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#આલુઆલુ કોન્ટેસ્ટ ચાલતો હોય અને ચટાકેદાર રગડા પેટીસ રહી જાય, એવું કેમ ચાલે એટલે આજે મેં રગડા પેટીસ બનાવી. Kiran Solanki -
રગડા પેટીસ
#કઠોળરગડા પેટીસ એ સૂકા સફેદ વટાના માંથી બનાવી છે.સૌ ને ભાવતી સ્ટ્રીટ ફુડ ડિશ છે. Krishna Kholiya -
-
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
વેજ ઈડલી સાંભાર
ખૂબ લાઈટ અને હેલ્દી,તેમજ બધાંને ભાવે તેવી વાનગી.#મૈનકોસૅ#goldenapron3 Rajni Sanghavi -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2સૌને ભાવે એવી ગરમાગરમ રગડા પેટીસ સરળ ને સરસ.. Hiral Pandya Shukla -
આલુ ટિકકી
બટેટાની દરેક વાનગી બધાંને ભાવે અને તેની સાથે ગમે તે મિકસ કરી અવનવી વાનગી બનાવી શકાય.#મૈનકોસૅ#goldenapron3#49 Rajni Sanghavi -
રગડા પેટીસ
રગડા પેટીસ એ સૌની ભાવતી વાનગી છે. બનાવામાં થોડો સમય લાગે છે. પણ પછી ખવાની પણ એટલીન માજા આવે છે.જો પૂર્વ તૈયારી કરી રાખી હોય તો બનતા બહુ વાર લાગતું નથી.#ઇબુક Sneha Shah -
રગડા પેટીસ
#ઇબુક૧#૭#સંક્રાંતિઆજે વાસી ઉત્તરાયણ છે તૌ ફટાફટ બની જતી અનેં એક હેલ્દી રેસિપી છે રગડા પેટીસ જે સ્વાદ મા પણ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
બ્રેડવડા
બહું જલ્દી બની જતી અને ટેસ્ટી,ટીફીનમાં પણઆપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ઇબુક૧#goldenapron3#30 Rajni Sanghavi -
-
સેવ ઉસળ
સેવ ઉસળ બરોડાનું ફેમસ સ્ટૃીટ ફુડ છેઅનેબહુંજ ટેસ્ટી હોવાથી બહુંજ ખવાતું હોય છે.#જોડી Rajni Sanghavi -
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11883185
ટિપ્પણીઓ