શકકરીયા નો શીરો

Silu Raimangia
Silu Raimangia @cook_21705376
દ્ભારકા
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ શકકરીયા
  2. ૧૫૦ ગ્રામ ખાંડ
  3. ૧ વાટકી દૂધ
  4. ૩ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ શકકરીયા ને છાલ ઉતારી તેને નાના ટુકડા કરી લો.

  2. 2

    હવે કુકર મા શકકરીયા, ખાંડ, દૂધ, ચમચી ઘી નાખી ૧૫ મિનિટ ચડવા દો.

  3. 3

    ચડી જાય પછી તેને એક પેન મા લઇ મેચ કરો. ત્યારબાદ ૨ ચમચી ઘી નાખી હલાવો. તો તૈયાર છે શકકરીયા નો શીરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Silu Raimangia
Silu Raimangia @cook_21705376
પર
દ્ભારકા

ટિપ્પણીઓ

Similar Recipes