રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાને ૬ થી ૭ કલાક પલાળી લો ત્યાર બાદ તેને કુકરમાં નમક અને હળદર અને પાણી નાખી બાફી લો
- 2
હવે એક વાટકા માં ડુંગળી, મરચા, લસણ લો બીજા વાટકા માં ટમેટા લો. હવે એની પેસ્ટ રેડી કરો
- 3
હવે એક લોયામાં ૪ પાવડા તેલ મુકી ડુંગળીની પેસ્ટ નાખી થોડી ગ્રેવી ચડે પછી ટમેટાની ગ્રેવી નાખો.ગ્રેવી ને બરાબર ચડવા દો હવે તેમાં બધા મસાલા તેમજ છોલે મસાલો નાખો.બરાબર મીક્સ થાય પછી તેમાં થોડુ પાણી નાખો.
- 4
થોડી વાર પછી તેમાં બાફેલા ચણા નાખી દો. થોડી વાર ચડવા દો. તો હવે તૈયાર છે. છોલે ચણા તેને ભટુરે તેમજ પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
નાન અને છોલે મસાલા (Naan and Chhole Recipe In Gujarati)
#રોટીસ#goldenapron3#week8#chana Archana Ruparel -
-
-
-
-
છોલે ચણા (Chhole Chana Recipe in Gujarati)
#goldenapron3#Week 8# ingredient chana, peants Sejal Patel -
-
-
-
-
-
-
છોલે ટિક્કી ચાટ
આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે. Disha Prashant Chavda -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11900119
ટિપ્પણીઓ