ચના જોર ચાટ (Chana Jor Chat Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 બાઉલ ચના જોર
  2. 2 નંગડુંગળી
  3. 2 નંગટમેટા
  4. નિમક સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી લીંબુનો રસ
  6. 1/2 ચમચી મરચું પાવડર
  7. 1/4 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી અને ટમેટા જીના સમારી. લઇ મરચું પાવડર, નિમક, ચાર્ટ મસાલો. લીબુ નો રસ બધું ઉમેરી બરાબર મિક્ષ કરો તો તૈયાર છે મસ્ત મોમાં પાણી આવી જાય તેવો નાસ્તો નાના મોટા બધા નો પ્રિય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

ટિપ્પણીઓ

Similar Recipes