રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ ચાળી લો તેમાં મીઠું અને તેલનું મોણ નાખીને પુરી નો થોડો કઠણ લોટ બાંધો. તેલ ગરમ કરવા મુકો અને પૂરી વણીને તળી લો છોલે મસાલા સાથે ગરમાગરમ સર્વ કરો
- 2
છોલે ચણા અને સાતથી આઠ કલાક પલાળી રાખો ડુંગળી ટામેટા ની ગ્રેવી કરી લો તેલ મૂકીને ગ્રેવી વધારો પછી તેમાં બધો જ મસાલો એડ કરો પછી તેમાં ચણા ઉમેરો જો ગ્રેવી ઘટ્ટ જોતી હોય તો એક બાફેલુ બટેટુ મેશ કરીને એડ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
નાન અને છોલે મસાલા (Naan and Chhole Recipe In Gujarati)
#રોટીસ#goldenapron3#week8#chana Archana Ruparel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11759122
ટિપ્પણીઓ