રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા બાફવા.તેમાં એક કટકો તજ મીઠું સ્વાદ મુજબ ચપટી ખાંડ નાખી 6-7 સીટી વગાડવી.
- 2
હવે એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય અટલે તેમાં જીરું તજ લવિંગ મરચાં તજ પતા બધું નાખો.હવે તે ઠંડું પડે અટલે મીકસચર માં નાખી પેસ્ટ બનાવી.
- 3
હવે તૈયાર કરેલ પેસ્ટ ને તેલ મૂકી ગરમ થાય અટલે તેમાં વધારો થોડીવાર પાકે અટલે તેમાં ચણા નાખી થોડીવાર પાકવા દેવું.
- 4
તો તૈયાર છે છોલે પુરી સાથે ગરમાગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છોલે ચણા (Chhole Chana Recipe in Gujarati)
#goldenapron3#Week 8# ingredient chana, peants Sejal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12198316
ટિપ્પણીઓ