રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો અને પછી તેમા રાય જીરૂ નાખી ફુટવા દેવી રાય ફુટી જાય એટલે તેમાં સૂકા મરચા હીંગ ડુંગળી લસણ નાખી હલાવી ચડવા દો બે મિનિટ સુધી સાંતળો
- 2
ત્યાર પછી તેમા હળદર પાવડર મીઠું સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ધાણા જીરું પાઉડર નાખી હલાવી બે ગ્લાસ છાસ ઉમેરી ઉકળવા દો છાસ ઉકળી જાય એટલે તેમાં બનાવેલી રોટલી ના કટકા કરી નાખો
- 3
છાસ રોટલી મીક્સ કરી હલાવી ને એક મિનિટ ઢાંકી ને ધીરા તાપે રહેવા દો પછી નીચે ઉતારી લો અને બાઉલ મા કાઢી લો તેમા લીલા તળેલા મરચા ની પટ્ટી અને સૂકા મરચાં મૂકી પ્લેટ માં લઈ છાસ નો ગ્લાસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રોટલી નો ખાખરો
#ઇબુક#Day13#૨૦૧૯#તવાઆજે હુ બાળકો ને ભાવે તેવી હેલ્દી રેસિપી સેર કરૂ છું જેઆપણી પાસે બચેલી (વધેલી)રોટલી માંથી ફટાફટ બની જાય છે Daksha Bandhan Makwana -
-
-
-
-
કટક બટક રોટલી (katak batak chapati recipe in gujarati)
#Goldenapron :3. #week :18# રોટીસ Prafulla Ramoliya -
-
વઘારેલી છાસ વાળી રોટલી
#૨૦૧૯ અમારા ઘેર ની બધાં જ ખૂબ જ ભાવતી આ ડિશ છે. કોઈ પણ ટાઈમે ભાવે.સવારે નાશતા માં હોઈ કે રાત ના જમવાનુ હોઈ તો પણ બધા જ ખાઈ છે. પણ જ્યારે રોટલી વધુ વધી હોઈ ત્યારે આ છાસ વાળી વઘારેલી રોટલી બનાવામાં આવે છે. અને જલ્દી બની જાય છે Krishna Kholiya -
-
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ઝટપટ ગરમ નાસ્તા માટે હેલ્થી n સ્વાદિષ્ટ.વેસ્ટ નથી બેસ્ટ બનતી રેસિપી. વઘારેલી સ્વાદિષ્ટ રોટલી Sushma vyas -
-
-
વઘારેલી રોટલી
#રોટીસઘણીવાર આપણે રોટલી વધે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આનું શું કરવું આપણે ત્યારે જોવો નાસ્તો બનાવે તો બાળકો વડીલો બધાને ખૂબ જ ભાવે છે Kajal Panchmatiya -
-
-
-
-
રોટલી પાત્રા
#ગુજરાતી #goldenapron post-21ઘણી વાર આપણા ત્યાં રોટલી બહુ બધી વધતી હોય છે.. તો તેમાંથી આ ટેસ્ટી પાત્રા રેસિપી તમે બનાવી શકો છો.. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. આને એકવાર જરૂર ટ્રાય કરજો.. Pooja Bhumbhani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11930579
ટિપ્પણીઓ