વઘારેલી રોટલી

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

#રોટીસ
ઘણીવાર આપણે રોટલી વધે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આનું શું કરવું આપણે ત્યારે જોવો નાસ્તો બનાવે તો બાળકો વડીલો બધાને ખૂબ જ ભાવે છે

વઘારેલી રોટલી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#રોટીસ
ઘણીવાર આપણે રોટલી વધે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આનું શું કરવું આપણે ત્યારે જોવો નાસ્તો બનાવે તો બાળકો વડીલો બધાને ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 10-12 નંગઠંડી રોટલી
  2. તેલ વઘાર માટે
  3. 1 ચમચીરાઈ
  4. 1/2 ચમચીજીરું
  5. 1/40ચમચીહિંગ
  6. 1 ચમચીમરચાની ભૂકી
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. ચમચીહળદર અડધી
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચીખાંડ
  11. સેવ બે ચમચી ડેકોરેશન માટે
  12. 2 ચમચીતળેલા સીંગદાણા
  13. 2 નંગડુંગળી ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે રોટલી ના ઝીણા ઝીણા કટકા કરશો પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકો

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હળદર નાખીને રોટલી ના કટકા ઉમેરી દો

  3. 3

    ત્યાર બાદ તેમાં મીઠું મરચાની ભૂકી ગરમ મસાલો ખાંડ બધું નાખી દો

  4. 4

    પછી તેને બરાબર હલાવી નાખો પછી તેને પાંચ મિનિટમાં જ શેકી લો જેથી તે કરી થઈ જાય

  5. 5

    પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી ડુંગળી શેવ સીંગદાણા નાખીને ડેકોરેશન કરીને સર્વ કરો તો તૈયાર છે વઘારેલી રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes