રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો અને બાજરીનો લોટ પછી તેમાં મરચું મીઠું તલ તેલનું મોણ હળદળ ખાંડ લીલા મરચાની પેસ્ટ બધુ એક સરખું મેળવી તેમાં મેથી ઉમેરી દહીં અને પાણીથી લોટ બાંધી દેવો
- 2
લોડ બાંધ્યા પછી એકસરખા લુઆ પાડવા અને તેને વણી તવા ઉપર શેકી દેવા
- 3
પછી ઠંડા થાય પછી તેના પર લીલી ચટણી અને ચીઝ છીણીને સેન્ડવીચ ની જેમ થેપલુ ઊપર મૂકી દેવું
- 4
અને પિઝા કટરથી કટ કરી અને પ્લેટમાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ
#ડિનર#સ્ટારમિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવીશું. તમે બધા મેંગો શીખંડ તો ખૂબ જ ખાધો હશે પરંતુ એસેન્સ અને કલર વગર નેચરલી કેસર કેરી માંથી બનતો ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ ક્યારેય નહી ખાધો હોય . બજારમાં મળતો ડ્રાયફ્રુટ મેંગો શિખંડ માં એસએસ અને કલર જ નાખેલો હોય છે જે આપણા શરીર માટે હાનિકારક છે.જો તમે આ રીતે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવશો તું ઘરમાં બધાને પ્રિય થઈ જશો Bhumi Premlani -
-
-
વ્હીટી મસાલા પાપડ
#હેલ્થીફૂડ નાના-મોટા બધાને સ્ટાર્ટર માં મસાલાપાપડ ખૂબ જ ભાવતા હોય છે પણ અડદના પાપડ ને પચાવતા આપણા શરીરને ત્રણ દિવસ થાય છે તો આજે હું હેલ્થી ઘઉંના લોટના પડ માંથી બનેલા મસાલા પાપડ લઈને આવી છે. Bansi Kotecha -
-
-
જુવાર મેથીના થેપલા (Jowar Methi Thepla Recipe in Gujarati)
મારી જિંદગી ના ૬૪ વરસ મા મેં ક્યારેય જુવાર ની કોઈ વાનગી નથી ખાધી પરંતુ કૂકપેડ ના ગોલ્ડન એપ્રન ની ચેલેંજ માટે મેં પહેલી વાર જુવાર ના લોટ ની વાનગી ચમચમિયા બનાવ્યા..... અને બાપ્પુડી મઝા આવી ગઈ.... શું મિઠાસ છે જુવાર ના લોટ માં...... એના માટે હું કૂકપેડ નો હ્રદયપૂર્વક❤ આભાર માનું છું.... હવે તો જુવાર ના લોટ નો ઉપયોગ હું વારંવાર કરતી રહીશ .... આજે મેં મેથી ના થેપલા જુવાર ના લોટ મા બનાવ્યા છે...... મૌજા હી મૌજા....💃💃💃 Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11417723
ટિપ્પણીઓ