ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)

Riddhi Patel
Riddhi Patel @cook_26215962
Rajkot

ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 500 ગ્રામપાસ્તા
  2. ૧ કપસમારેલા કેપ્સીકમ
  3. 1 કપસમારેલા ગાજર
  4. 1 કપસમારેલી ડુંગળી
  5. 1 કપસમારેલા ટામેટાં
  6. 2 ચમચીટોમેટો કેચપ
  7. 1 ચમચીસોયા સોસ
  8. 1 ચમચીરેડ ચીલી સોસ
  9. 2 ચમચીતેલ
  10. 2 ચમચીવિનેગર પાણી
  11. 1પેકેટ મેગી મસાલો
  12. જરૂર મુજબ ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાસ્તા ધોઇ બાફી લો હાય

  2. 2

    ત્યારબાદ કેપ્સીકમ, ગાજર અને ડુંગળી સમારી લો

  3. 3

    બે ચમચી તેલ મૂકી તેમાં સૌપ્રથમ ડુંગળી સાંતળો ત્યારબાદ ગાજર અને કેપ્સિકમ ઉમેરો

  4. 4

    ત્યારબાદ બધું મિક્સ કરો

  5. 5

    ત્યારબાદ તેમાં ટોમેટો કેચપ, રેડ ચીલી સોસ અને સોયા ઉમેરો ત્યારબાદ મેગી મસાલો ઉમેરો

  6. 6

    ત્યારબાદ બધા મસાલા મિક્સ કરો

  7. 7

    ત્યારબાદ તેમાં ગાર્નિશીંગ માટે ધાણાભાજી ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Patel
Riddhi Patel @cook_26215962
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes