મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે મસાલા પાપડ ખાવા નું મન થાયછે પણ એજ પાપડ ધરે બનાવી એ તો મન ભરીને ખાઈ શકાય છે

મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે મસાલા પાપડ ખાવા નું મન થાયછે પણ એજ પાપડ ધરે બનાવી એ તો મન ભરીને ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨ થી ૩ નંગ અડદ ના પાપડ
  2. ૧ નંગઝીણી સમારેલી કાકડી
  3. ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  4. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  5. ૧ ટીસ્પૂનચાટ મસાલો
  6. ૧/૨ કપઝીણી સેવ
  7. ૨ ટીસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ડુંગળી, ટામેટાં અને કાકડી ને ઝીણા સમારી લો,

  2. 2

    અડદ ના પાપડ ને તળી લો, તરત જ ઉપર ચાટ મસાલો છાંટી લો, ઝીણા સમારેલા ડુંગળી, ટામેટાં અને કાકડી ને ભભરાવી લો, ઝીણી સેવ, કોથમીર ને પણ ભભરાવી ફટાફટ સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes