રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લો
- 2
રાજગરાના લોટમાં મીઠું થોડું પણ મરચું પાવડર નાખી પાણીથી લોટ બાંધવો
- 3
એક બાઉલમાં કોપરાનું ખમણ સીંગદાણાનો ભૂકો કાળી દ્રાક્ષ મીઠું ગરમ મસાલો ખાંડ લીંબુનો રસ મરચું પાવડર આદુ મરચાની પેસ્ટ ધાણાભાજી નાંખી મસાલો તૈયાર કરો અને મસાલો મિક્સ કરો
- 4
ત્યારબાદ રાજગરાના લોટની પુરી વણી તેના પર મસાલો રાખો અને તેને વાળી દો ત્યારબાદ તેને તેલમાં તળી લો
- 5
બંને સાઇડ તળાઈ ગયા પછી કાઢી લો
- 6
ત્યારબાદ દહીંમાં ખાંડ નાખી ગળ્યું કરો
- 7
એક સર્વિંગ પ્લેટમાં ખસ્તા કચોરી કાઢી લો તેના પર દહીં લીલી ચટણી અને દાડમના દાણા તથા કોથમીર નાખી ગાર્નિશિંગ કરો તૈયાર છે ફરાળી ખસ્તા કચોરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11946307
ટિપ્પણીઓ