રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાના લોટમાં તેલ અને મીઠું નાખી પાણી વડે લોટ બાંધવો
- 2
બટેટા તથા વટાણા બાફી લો તેનો છૂંદો કરી લો ચવાણા ને મિક્સરમાં ક્રશ કરી લો ત્યારબાદ મસાલા મિક્સ કરો પછી મસાલા મા લીંબુનો રસ મીઠું ખાંડ ગરમ મસાલો આદુ મરચાની પેસ્ટ મરચું પાવડર ધાણાભાજી નાખી મસાલો તૈયાર કરો મસાલો મિક્સ કરો
- 3
ત્યારબાદ મેંદાની રોટલી વણી વચ્ચે કાપો પાડી તો ત્યારબાદ એક હાથમાં પાણીની લાઈન લગાડી સમોસા પેક કરો ત્યારબાદ તેમાં મસાલો ભરો અને સમોસુ વાળી દો
- 4
ત્યારબાદ બધાજ સમોસા વાળી લો અને તેલમાં તળો બદામી રંગના થાય ત્યાં સુધી તળવા
- 5
ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને ટમેટો સોસ લીલી ચટની લસણની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
-
-
-
-
-
-
ઊંધિયું
#શિયાળાજય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમારી બધાની સમક્ષ એક સરસ મજાની રેસીપી લઈને આવી છું જેનું નામ છે ઊંધિયું નામ સાંભળતાની સાથે જ બધાના મોઢામાં પાણી આવી ગયું હશે ઊંધિયું તો કોને ના ભાવે બધા જ શાક નો રાજા ગણાય છે તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે આભાર Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું
#માઈલંચગુજરાતી હોય એટલે તેના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય છે ગુજરાતની ઓળખ ઊંધિયું , ખમણ ઢોકળા અને ગુજરાતી ડીશ થી ઓળખાય છે અમારા ઘરમાં બધાને ફેવરીટ ઊંધિયું છે તો ચાલો ચટાકેદાર ઉંધીયુ બનાવવાની શરૂઆત કરીએ . Mayuri Unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11912752
ટિપ્પણીઓ