પૌવાની કટલેસ

sangita Kotak
sangita Kotak @cook_20973180

#goldenapron3
# week -11

પૌવાની કટલેસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
# week -11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી પૌવા
  2. 4બાફેલા બટેટા
  3. એકટીવા ટાણા બાફેલા
  4. ધાણાભાજી
  5. 1લીલું મરચું
  6. 1 ચમચીચાટ મસાલો
  7. અડધી ચમચી આમચૂર પાવડર
  8. ગરમ મસાલો
  9. લાલ મરચું ધાણાજીરું
  10. લીંબુ
  11. અડધી ચમચી ખાંડ
  12. 1વાટકી રહો
  13. 2 ચમચીમેદાનો લોટ
  14. તળવા માટે તેલ
  15. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પલાળેલા પૌવા બટેટા વટાણા આમચૂર પાઉડર ચાટ મસાલો લીંબુ ધાણાભાજી અને બધા મસાલા તેને સરખી રીતે મિક્સ કરી

  2. 2

    ત્યારબાદ તેના રોલ વાળી મેદામા ડીપ કરી પછી રવામાં રગદોળી ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો

  3. 3

    તૈયાર છે ક્રિસ્પી પૌવા ની કટલેસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sangita Kotak
sangita Kotak @cook_20973180
પર

ટિપ્પણીઓ

Similar Recipes