નાયલોન ખમણ

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#લોકડાઉન
નવરાત્રી ના ઉપવાસ પૂરા થયા એટલે આજે પારણામાં ખમણ બનાવ્યા.

નાયલોન ખમણ

#લોકડાઉન
નવરાત્રી ના ઉપવાસ પૂરા થયા એટલે આજે પારણામાં ખમણ બનાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧.૫ કપ ચણાનો લોટ
  2. ૧/૨ ટી સ્પૂન લીંબુ ના ફૂલ
  3. મીઠું સ્વાદમુજબ
  4. પાણી જરૂરમુજબ
  5. ૩/૪ ટી સ્પૂન ઈનો
  6. વઘાર માટે
  7. ૩ ચમચી તેલ
  8. ૧ ચમચી રાઈ
  9. ૫ ચમચી ખાંડ
  10. કઢી લીમડા ના પત્તા
  11. પાણી જરૂર મુજબ
  12. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણા ના લોટ ને ચાળી લેશું એક બાઉલ માં ચણા નો લોટ લઈ એમાં લીંબુ ના ફુલ અને મીઠુ નાખી બરાબર મિક્ષ કરવું

  2. 2

    હવે ગેસ પર ઈદડા નું કૂકર ગરમ કરવા મૂકી દેવું અને થાળી કે એલ્યુમિનિયમ નો ડબ્બો તેલ લગાવી ગરમ કરવા મૂકી દેવો.

  3. 3

    હવે ચણા ના લોટ માં થોડુ થોડુ પાણી રેડતા જઈ ના બહુ જાડુ કે ના બહુ પાતળું ખીરુ તૈયાર કરવુ

  4. 4

    હવે અને નાખી ઉપર પાણી રેડી ફીણ થવા દેવુ બરાબર મિક્ષ કરી દેવું

  5. 5
  6. 6

    હવે તરત જ થાળી માં રેડી દેવું

  7. 7

    ૨૦ મિનિટ માટે ફુલ ગેસ પર થવા દેવું. ફૂલ ગેસ પર જ ઢાંકણ ખોલવું જેથી વરાળ ના પડે

  8. 8

    હવે એક વઘારીયા મા તેલ લઈ રાઈ હીંગ લીમડા ના પત્તા ખાંડ નાખી ૨ મિનિટ ઉકાળવું.. લીલા મરચા હોય તો એ પણ કારી ને નાખવા

  9. 9

    હવે ખમણ કાપી ઉપર વઘાર બરાબર રેડી દેવો.. ધાણા ઉપર થી ભભરાવવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes