રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. હવે એક તપેલીમાં ઘી ગરમ મૂકો. હવે તેમાં સેવૈયા ઉમેરો.
- 2
હવે તેને શેકો. સરસ શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરો. હવે તેમાં ખાંડ ઉમેરો. તેને હલાવો. તેમાં કેસર ઉમેરો.
- 3
હવે તેમાં ઈલાયચી પાવડર ઉમેરો. થોડીવાર ઉકળવા દો. હવે તેને બાઉલમાં કાઢી લો. તેના પર બદામની કતરણ છાંટો. રેડી ટુ સવૅ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફ્યુઝન ખીર
#ભાતખીર એક એવી ડિશ છે કે જેને તમે ગમે તે ઋતુ માં ખાઈ શકો. ઠંડી કે ગરમ બંને ખીર ખાવાની મજા આવે. Shraddha Patel -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
ખીર આખા ભારતભરમાં લોકપ્રિય વાનગી છે. દરેક જગ્યાએ તેને જુદી જુદી રીતે બનાવામાં આંવે છે અને અલગ અલગ નામે ઓળખાય છે.આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડે છે. આ ખીર મુખ્યત્વે સેવ, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોઈને જ મોમાં પાણી આવી જશે. કંઇક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ખીર બહુ ઝડપ થી બની જાય છે.#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpdindia#vermicelly#savaiya#kheer Mamta Pandya -
-
-
-
-
-
-
-
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધ સેવૈયા કસ્ટડૅ ની ખીર (Milk Sevaiya Custard Kheer Recipe In Gujarati)
#mr#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
કેસર સેવૈયા ભોગ(KEAR SEVAIYA BHOG RECIPE IN GUJARATI)
#મોમ“જેમ ગોળ વિના મોરો કંસાર તેમ માત વિના સૂનો સંસાર કેહવાય છે.”એમ તો મધર ડે રોજ જ હોય છે. પણ કૂક્પેડે આ મધર ડે ને ઉજવવા માટે અને અમને અમારી માતાની સ્પેશલ રેસીપી શેર કરવાની તક આપી તે માટે કૂકપેડ નો ખૂબ ખૂબ આભાર.“માતા એટલે ભગવાનનું જીવતું જાગતું સ્વરૂપ” અને ભગવાન ને આપણે હંમેશા પ્રસાદીનો ભોગ લગાવતા હોઈએ છીએ. માટે હું અહીયાં જે રેસીપી શેર કરી રહી છું, તેનું નામ છે “કેસર સેવૈયા ભોગ” જેમાં 2 સ્વીટ ડિશનું ફ્યૂઝન કરેલું છે. આ સ્વીટ મેં મારી માતા પાસેથી શિખેલી છે જેમાં મેં મારૂ થોડું ઇનોવેશન કરેલું છે.મારી આ રેસીપી “માતા ની મમતાની” જેમ જ મીઠાશથી ભરપૂર છે. માટે જ “મારી માતા” ની સાથે સાથે દુનિયાની દરેક માતા માટે આ સ્વીટ ડિશ બનાવી છે.“હેપ્પી મધરસ ડે – HAPPY MOTHERS DAY” Dipmala Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11966396
ટિપ્પણીઓ