સુરત નું ફેમસ સેવ ઉસળ

Shilpa Dip Vyas @cook_21193330
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને ચાર- પાંચ કલાક સુધી પલાળી રાખો.
- 2
વટાણા પલળી જાય પછી કુકર માં વટાણા અને બટાકા ને ચાર -પાંચ વીસલ વગાડી બાફી લો.
- 3
એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી હીંગ નાંખી કાંદો અને ટામેટા મીઠું નાખી સાંતળી લો.
- 4
કાંદો અને ટામેટા સંતળાય જાય એટલે બાફેલા વટાણા નાંખી તેમાં લસણ,મરચું, હળદર ધાણાજીરુ અને મીઠું નાખી ને બરાબર હલાવો.
- 5
પછી પાંચ- દસ મિનિટ સુધી થવા દો થઈ જાય એટલે ધાણા નાંખો ત્યારબાદ એક બાઉલમાં કાઢી તેની ઉપર સેવ કાંદો ટામેટા અને ખજૂર આમલી ની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે સુરત નું ફેમસ સેવ ઉસળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેવ ઉસળ (વડોદરા ફેમસ સ્ટ્રીટ ફૂડ)
વરસાદની સિઝન છે તો આમાં આપણને ચટપટું ખાવાનું મન થાય છે. તો ચાલો આજે આપણે બનાવીશું મોનસુન રેસીપી વડોદરાનુ ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આપણે બધાની મનપસંદ રેસીપી સેવ ઉસળ શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
સેવ ઉસળ(Sev usal recipe in Gujarati)
#ATW1#TheChefStory નાસ્તા તરીકે ખાવામાં આવે છે.ખાસ કરી ને ગુજરાત અને મુંબઈ માં મળે છે.સાંજ નાં ડિનર માં પણ લઈ શકાય છે. Bina Mithani -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
Kiye To Jiye Kaise.... Bin Aap Ke..Bhaata Nahin Dil ❤ Ko kuchbhiBin Aap ke...... Ketki Dave -
બરોડા ફેમસ સેવ ઉસળ
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલ#માઇઇબુક#પોસ્ટ 27 ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને એમાં જો ગરમા ગરમ સ્પાઈસી અને તીખું એવુ કોઇ પણ વાનગીઓ ખાવા મલે તો ખૂબ મજા આવી જાય. એવી જ એક રેસીપી હું આજે તમારા માટે લઈને આવી છું બરોડા નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ. બરોડા ગયા હોવ અને ત્યાં નું સેવ ઉસળ ના ખાવ તો તમારો ધકો માથે પડ્યો ગણાય. અને એમાં પણ જો જરમર જરમર વરસાદ વરસતો હોય અને સાથે તીખું તીખું સેવ ઉસળ તો પછી તો કંઈક અલગ જ મજા હોય. Vandana Darji -
-
સેવ ઉસળ
બરોડા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કઠોળ નાં લીલાં વટાણા માં થી આ ડીશ બને છે. Disha Prashant Chavda -
-
સેવ ઉસળ
#લીલીપીળીસેવ ઉસળ વડોદરા નુ સ્પેશિયલ ફુડ છે.. એમાંય જો ઘરે બનાવીએ તો ખાવાં ની ખુબ મજા આવી જાય.. Sunita Vaghela -
સેવ ઉસળ(sev usal in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ-6સેવ ઉસળ વડોદરા ની પ્રખ્યાત તીખી વાનગી .. એમાંય મારા જેવા સ્પાઈસી ખાવા વાળા શોખીન લોકો તો બનાવેલ એક્સ્ટ્રા તરી , ડુંગળી અને લીંબુનો રસ નાખી ને તીખું સેવ ઉસળ ખાવાની મોજ પડી જાય..😋😋 Sunita Vaghela -
-
-
-
-
-
-
સેવ ઉસળ
#આલુફ્રેન્ડસ, આલુ એક એવું વેજીટેબલ છે કે જેના વગર કેટલીક વાનગીઓ અઘુરી જ છે. હવે સેવ ઉસળ જ જોઇએ કે જેમાં બટેટા એડ ના કરીએ તો? રસાવાળુ સેવ ઉસળ પાણી જેવું લાગે તેના બદલે જો તેમાં બટેટા ઉમેરી ને બનાવીએ તો પરફેકટ ઉસળ તૈયાર થશે.તો ચટાકેદાર સેવ ઉસળ ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT#Barodaબરોડા સીટી નો famous સેવ ઉસળદર રવિવારે ખાવા નાના-મોટા બધા ભેગા થઈને આ સેવ ઉસળ ની મોજ માણે છે બહારથી કોઈપણ ગેસ્ટ આવે તો પહેલું જ નામ સેવ ઉસળ નું આવે છે Jayshree Doshi -
-
વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
#CT#vadodaraસેવ ઉસળ વડોદરા ની ફેમસ વાનગી છે,નાના થી મોટા લોકોની પ્રિય વાનગી છે. Tejal Hitesh Gandhi -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી મસાલેદાર હોય છે, ગુજરાતીઓ ને કંઈક નવું જમવું ગમે. સેવ ઉસળ વાનગી મેં આજે બનાવી ખૂબ જ ટેસ્ટી બની. Bhavnaben Adhiya -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT વડોદરા સિટી નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ જે અહીં ફેમસ ડીશ છે, તેની ઘણી શાખા છે તેની મેઈન શાખા રાજમહેલ રોડ પર છે અને તેનો સ્વાદ એક સરખો જ હોઈ છે તે સવારે 8/30 થી જ ચાલુ થઇ જાય છે તે રાત્રે 10 સુધી મળેછે અને તેની કિંમત નજીવી 50₹ હોવાથી દરેક જન ને પોસાઈ છે તે નાસ્તા માં પણ ચાલે અને જમવામાં પણ ચાલે છે, તે સફેદ વટાણા નો ઉપયોગ કરેછે અને રસો વધારે હોઈ છે તેને મોળી સેવ અને બર્ન સાથે લોકો ખાય છે તેમાં તેની તરી ખાસ હોઈ છે તેની સાથે ગ્રીન ચટણી, ગરમ સ્પીશ્યિલ મસાલો, લીંબુપાની અને ખાસ બારેમાસ લીલી ડુંગળી સાથે આપે છે. મારાં ઘરે બધા ને બહુ ભાવે છે મેં એ રીતે બનાવ્યું છે Bina Talati -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11969054
ટિપ્પણીઓ