રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી બાફેલી તુવેર દાળ
  2. ૧ વાટકી જીણુ ખમણ
  3. ૨ ચમચી મરચુ
  4. ૨ ચમચી હળદર
  5. ૧ ચમચી ધાણાજીરું
  6. ૧ચમચી ગરમ મસાલો
  7. ૧ ચમચી લીંબુ નો રસ
  8. ૧ ચમચી ખાંડ
  9. ૧વાટકી ઘઉં નો લોટ
  10. ૧ વાટકી શીંગદાણા નો ભૂકો
  11. સ્વાદનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ થેપલા નો લોટ બાંધી રાખી દો. હવે દાળ ને રાય, જીરુ,હિંગ નાખી વધારો. બધા મસાલો નાખો. હવે તેને ધીમા તાપે ઉકાળવા મૂકો.

  2. 2

    હવે મિક્સર મા શીંગદાણા,લીલુ નાળિયેર ના કટકા, લીલુ મરચુ, આદુ નાખી ક્રસ કરો. ત્યારબાદ તેમા ખાંડ, લીંબુ, ગરમ મસાલો, મીઠું, લીલા ધાણા, ધાણાજીરું નાખી મિક્સ કરો. આપણુ પૂરણ તૈયાર.

  3. 3

    હવે નાની પૂરી વણી લઈ તેમા પૂરણ ભરો. અને ગોળ વાળી લઇ ઉકળતી દાળ મા નાખવુ.

  4. 4

    તમે જોય શકો છો કે ઢોકળી પાકી જશે ત્યારે તેની જાતે ઉપર આવી જાશે. તો તૈયાર છે ખમણ ઢોકળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Silu Raimangia
Silu Raimangia @cook_21705376
પર
દ્ભારકા

ટિપ્પણીઓ

Similar Recipes