રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ પેન મા ઘી ગરમ કરી લોટ ઉમેરો.
- 2
હવે તેને ધીમે તાપે સેકી લો.લોટ બદામી કલર નો સેકવો.
- 3
બાજુ ના ગેસ પર દૂધ, પાણી ગરમ કરીને સેકેલા લોટ મા ધીમે થી નાખી સતત હલાવુ.હવે તેમા ખાંડ ઉમેરી સતત હલાવુ. શીરો પેન છોડી દે એટલે સમજવુ કે આપડો શીરો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અગિયારસ અને ઉપવાસ ની વનગી માં ખુબજ ઝડપ થી અને પૌષ્ટિક વાનગી એટલે રાજગરા નો શીરો. Hetal Shah -
કેળા નો ફરાળી શીરો
#માઇલંચઆજે નવરાત્રી નો પાંચમ દિવસ માતાજી ને કેળા નો પ્રસાદ ધરાવવામાં આવે છે. ૧ કેળુ હતું ઘરે પણ બહુ પાકી ગયું હતું એ માતાજી ને પ્રસાદ માં ન ધરાવાય અને હમણા બહાર જવાય નહીં તો પછી મેં આ શીરો બનાવી દીધો અને ફરાળી બનાવ્યો જેથી મારા હસબન્ડ અને સાસુ પણ ખાઈ શકે. આ રીતે જો તમારા ઘરે પણ કેળું વધારે પાકી જાય અને તમે ખાઈ ના શકો તો કેળું ફેકવાને બદલે આ રીતે શીરે બનાવી ને ખાઈ શકો. Sachi Sanket Naik -
-
-
થાબડી શીરો
#goldenapron3 week 11 #લોકડાઉન ગઈ કાલે સવારે મારે એક લિટર દૂધ ફાટી ગયું. તો મને થયું કે આ દૂધ ફેકી તો નથી દેવું એટલે મે બનાવ્યો થાબડી શીરો. Upadhyay Kausha -
-
-
-
-
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
#DFTઆજે અગિયારસ છે. એટલે ફરાળી શાક ભાખરી અને શીરો બનાવ્યો છે Daxita Shah -
-
રાજગરા ના લોટ નો શીરો
#જૈન #ફરાળીફ્રેન્ડસ, ફરાળી થાળી રાજગરા ના શીરા વગર અઘુરી છે બરાબર ને ? ...ખુબ જ ઝડપથી બની જાય એવી અને આપણી ટ્રેડિશનલ કહી શકાય એવી ફરાળી શીરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
ફરાળી માલપુડા
#માઇલંચનવરાત્રી ના ચોથા દિવસે માતાજી ને માલપુડા નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નવરાત્રી ના ઉપવાસ માં ખાઈ શકાય એટલે ફરાળી માલપુડા બનાવ્યા છે. મારા સાસુ પાસે થી શીખી છું આ રેસીપી. Sachi Sanket Naik -
-
-
-
ઘઉં ના લોટ નો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપેરશેફ૨#વીક૨#પોસ્ટ૧#ફ્લોર/લોટ#જુલાઈપોસ્ટ૫ આ શીરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.અમારે ત્યાં ગોળ નાખી ને બનાવાય છે.હેલ્થી છે અને આ શીરો ડિલિવરી પછી સ્ત્રી ની સારી હેલ્થ માટે પણ અપાય છે. Nayna J. Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11972063
ટિપ્પણીઓ