રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરીને ધોઇને તેની છાલ ઉતારી લેવી
- 2
હવે એક મોટા તાસ ખમણી લઈ કેરી ને ખમણી લેવી
- 3
હવે કાંદાના છોતરા કાઢી બધા જ કાંદાને ખમણીલેવા
- 4
હવે કાંદા અને કેરીના ખમણમાં દોઢ ચમચી લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું લગભગ 2 ચમચી જેટલું ઉમેરી બધુ બરાબર હલાવી દેવુ
- 5
હવે તેને એક કલાક અથાવા દેવું અને પછી ડબા મા ફ્રિઝમાં મૂકી દેવું આ આથાણુ આપણે એક વરસ સુધી સ્ટોર કરી શકે છે આ અથાણું ગરમીમાં લૂથી રક્ષણ કરે છે
- 6
તૈયાર છે કાચી કેરી અને કાંદાનું અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું
#KSJ1#Week3#RB7#APR#KRજ્યારે અથાણા ની વાત આવે ત્યારે જૂનુ અથાણું પતી ગયા પછી તેમાં થોડો ઘણો સંભાર હંમેશા બચી જતો હોય છે જે કાઢી નાખવામાં આવતો હોય છે પણ એ જ સંભારથી નવું સ્વાદિષ્ટ અથાણું બની શકે છે અને એ અથાણાના સંભાર માંકેરીની ખટાશ એટલી સરસ ચડી ગઈહોય છે કે તાજું અથાણું ખાવાની પણ ખૂબ મજા આવે છે તો આજે એવી ઇન્સ્ટન્ટ અથાણાની રેસિપી શેર કરી રહી છું Dips -
-
-
-
-
-
-
-
-
મેથી અને કેરીનું અથાણું
આ અથાણાંને ખાવાની ખૂબ જ મજા પડે છે આ અથાણાં મેથી હોય પણ આપણે તેમાં મેથીનો સ્વાદ કડવો આવતો નથી તેથી આ અથાણું નાના તથા મોટા બધાને ખૂબ જ પસંદ હોય છે આ અથાણું ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે મને આ અથાણું ખૂબ જ પસંદ છે મારા ઘરમાં બધાને આ અથાણું ખાવાની આ ઉનાળાની સિઝનમાં ખૂબ જ મજા આવે છે આ અથાણાંને આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકીએ છીએ#સમર Hiral H. Panchmatiya -
કાચી કેરીનું શાક
આ શાક કાચી હાફૂસ કેરી બનાવેલ છે જે સ્વાદમાં ખાટું, ગળ્યું અને તીખું લાગે છે. આ શાક સરસવનું તેલમાંથી બનાવ્યું છે. આ શાકને ૧૦ થી ૧૫ દિવસ સુધી ફ્રીજમાં સંગ્રહ કરી શકાય છે.ઠંડુ પણ પીરસી શકાય છે. Harsha Israni -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12713298
ટિપ્પણીઓ (2)