ભીંડા નું શાક

Siddhi Karia @Siddhi_18923157
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ભીંડા ને લૂછી કટકા કરી લો. હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો. હવે ભીંડા ઉમેરો. બરાબર હલાવી લો. હળદર ઉમેરી મિક્સ કરો. બરાબર ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. થોડુ ચડવા આવે એટલે મીઠું ઉમેરી મિક્સ કરો. એકદમ ચડી જાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરી હલાવો. થોડી વાર પછી લોટ ભીંડા માં શેકાઈ જાય એટલે તેમાં મસાલા કરી મિક્સ કરો. મસાલા ભળી જાય એટલે ગેસ બંધ કરી ડીશ માં લઇ પીરસો. તો તૈયાર છે ભીંડા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
-
ભરેલા ભીંડા મરચાનું શાક(Stuffed Bhindi chilly sabji recipe in Gujarati)
#goldenapron3 week૧૮ Prafulla Tanna -
-
ચિભળા ભીંડા નું શાક
#HM આ શાક ટ્રેડિશનલ કાઠયાવાડી શાક છે .જે રોટલા સાથે ખાવા માં આવે છે. Bipin Makwana -
-
ભરેલ ભીંડા બટેટા નું શાક
#કૂકરકૂકર મા ભીંડા નું શાક ખૂબ ઓછા સમયમાં બની જાય છે. દાઝ વાનો ડર નથી રહેતો.મારી દીકરી નું ફેવરીટ છે. Sonal Karia -
-
-
-
-
-
-
-
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ રેસિપી મારા સાસુ શીખવાડેલી છે બોવજ મસ્ત બંને છે Mayuri Pancholi -
સાતમ સ્પેશિયલ ભીંડા નું શાક (Satam Special Bhinda Shak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી શીતળા સાતમે ના દિવસે ઠંડું ભોજન(આગલે દિવસે બનાવેલ) જમવામાં લેવામાં આવે છે.ટાઢી સાતમ સ્પેશિયલ ભીંડા નું બનાવ્યું છે... Krishna Dholakia -
-
-
ક્રીસ્પી ભીંડા ની કઢી
#દાળકઢીહું નાની હતી ત્યારે વેકેશન માં ગામડામાં જતી ત્યાં મારા ફઈ ભીંડા ની કઢી બહુ બનાવતા મે એમાં થોડું ટ્વીસ્ટ કર્યું છે તો ચાલો બનાવીએ.Heen
-
-
-
-
ભરેલા ભીંડાનું શાક
#લીલીપીળીબધા શાકભાજીમાં ભીંડા એ મારું પ્રિય શાક છે. આજે આપણે ભરેલા ભીંડાનું શાક ભર્યા વગર બનાવીશું. સવાર-સવારમાં જોબ પર જવાનું હોય ટીફીન તૈયાર કરવાના હોય તો ભીંડા ભરવાનો સમય ઘણીવાર નથી મળતો. આ શાક ભર્યા વગર બનાવીશું તો પણ ભરેલા જેટલું જ સ્વાદિષ્ટ બનશે. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11958864
ટિપ્પણીઓ