ટમેટો પ્યુરી (સ્ટોર કરવા માટે)

Rita Vithlani
Rita Vithlani @cook_17141455

#goldenapron3
Week 12

ટમેટો પ્યુરી (સ્ટોર કરવા માટે)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
Week 12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કિલોટમેટા
  2. 1 ટુકડોબીટ
  3. 1લાલ મરચું
  4. મીઠું
  5. 2 ચમચીખાંડ
  6. 2 ચમચીવિનેગર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    .ટમેટાને ધોઈ લો. સુકાવા દો.

  2. 2

    ટમેટા, બીટ, લાલ મરચું સમારી લો. પ્રેસર કુકર ૨ સીટી કરો.

  3. 3

    કુકર ઠંડુ પડે પછી તેમાં હેન્ડ મિક્સી ફેરવો. ટમેટાની પ્યુરી ગાળી લો.

  4. 4

    ટમેટો પ્યુરે ને 10 15 મિનિટ ઉકાળી લો. તેમાં મીઠું ખાંડ ઉમેરો. ઠંડુ કરો.

  5. 5

    ટમેટા પ્યુરી ના અડધા ભાગમાં વિનેગર ઉમેરી બોટલમાં ભરો. ફ્રીજમાં 6 મહિના સુધી રાખો.

  6. 6

    ટમેટો પ્યુરે ને આઈસ ટે મા ભરી ફીજર મા રાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes