ભાખરી પીઝા

#goldenapron3
#વીક 12
.બાળકો ને ખુબ જ ભાવે છે. ઘઉં નો લોટ હોય એટલે હેલ્ધી છે ને ટેસ્ટી છે.
ભાખરી પીઝા
#goldenapron3
#વીક 12
.બાળકો ને ખુબ જ ભાવે છે. ઘઉં નો લોટ હોય એટલે હેલ્ધી છે ને ટેસ્ટી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રોટલી નો લોટ નાખો ને વચ્ચે થોડી જગ્યા બનાવી લો. આ જગ્યામાં બધી સામગ્રી ઉમેરવાની છે. સોડા, બેકીંગ પાવડર, ખાંડ, સ્વાદનુસાર મીઠું, અજમો હાથ થી ક્રશ કરી લો એનાથી ફ્લેવર ને સ્વાદ સરસ આવે છે. મીક્સહબ, મોળું દહીં લીધુ એમાંથી ચાર નાની ચમચી નાખો બાકીનું પછી એડ કરવાનું. બધી સામગ્રી ખાડામાં જ મીક્સ કરો થોડીવાર સુધી પાંચ થી દસ સેકંડ તેનાથી સોઠા એક્ટીવેટ થઈ જશે.પછી તેલ એડ કરી ફરી મીક્સ કરો. ઓરેગેનો ને ચીલી ફ્લેક્સ પણ નાંખી શકો.લોટ બાંધવો ને કુણવી ને ત્રણ થી ચાર દીવસ સ્ટોર કરી શકાય.
- 2
રેસ્ટ પછ એક એલ્યુમિનિયમ મોલ્ડ કે થાળીનો ઉપયોગ કરી શકાય ને તેલથી ગ્રીસ કરી લેવું. એક કઢાઈમાં એક કપ મીઠું કે રેતી નાખી પ્રી હીટ કરી લો.પછી મીડીયમ સાઈઝના લુધા કરી લો ને પછો વણો. સાઈઝ તમને પસંદ હોયતે. થોડા થીક રાખશો તો સોફ્ટ થશે ને થીન ક્રશ કરવા હોય તો પતલું રાખો ને કાંટા થી કાણા બંને બાજુ પાડી લો નહી તો ફુલી જશે.એક સ્ટેન્ડ પર મોલ્ડ પીઝાનો બેઝ મૂકો.કઢાઈ ગરમ થાય એટલે મોલ્ડ મૂકો એ પહેલા ચેક કરી લો. ધીમી આંચ પર ત્રણ થી ચાર મીનીટ પછી બેઝની સાઈડ ચેન્જ કરીને બીજી બાજુ પલટોને આછા ગુલાબી થાય એટલે થયા.
- 3
પછી ભાખરી પીઝા ને સોસ પાથરી ચીઝ મૂકો ને ઓરગેનો ને ચીલી ફ્લેક્સ પણ નાંખી શકાય પછો કેપ્સીકમ, ડુંગળી, કોન જે અવેલેબલ હોય તે ટોપીંગ કરી શકો. ને ઢાંકી ને થોડી વાર રાખો. ને ગરમા ગરમ સર્વ કરો. આ યીસ્ટ ને ઓવન વગર પણ સરસ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદુરી રોટી (Tanduri roti recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week18 આ રોટી તંદુર વગર બને છે . તમારે સમય હોય એ પ્રમાણે રેસ્ટ આપીને ઈઝી બનાવી શકાય ને ખાવા માં અસલ તંદુરી રોટી જેવો જ સ્વાદ આવે છે. ઘઉં નો લોટ મીક્સ હોવાથી ખાવામાં હલ્કી છે. Vatsala Desai -
તવા વેજ ધમાકા
#કાંદાલસણ#goldenapron3#વીક 12આ સીમ્પલ રીતે ડુંગળી, લસણ વગર નુ જૈન શાક છે. એકદમ ટેસ્ટી ને ચટપટુ બને છે. Vatsala Desai -
આલુ પીઝા સ્કેવર
#ડીનરઆ ક્રીસ્પી ક્રન્ચી ને સોફ્ટ બને છે. ઓછા તેલમાં બને છે ને હેલ્ધી પણ છે. Vatsala Desai -
-
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3#વીક 12આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે. Vatsala Desai -
ચીઝ કોર્ન પીઝા(cheese corn pizza recipe in Gujarati)
પીઝા નામ સાંભળતા જ બાળકોના મો માં પાણી આવી જાય છે. એમા પણ મકાઈ અને પીઝા નુ કોમ્બિનેશન તો બાળકોને ખૂબજ ગમે છે.. નાના તો નાના મોટાને પણ પીઝા ભાવે છે. Pinky Jesani -
-
મસાલા લચ્છા પરાઠા (Masala lachha paratha recipe in gujarati)
#રોટીસદહીં સાથે આ ખાઈ શકાય છે . બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે . શાક ની પણ જરુર નથી પડતી ને ઘઉં નો લોટ હોવાથી તે હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
મેંગો કપ કેક (Mango cup cake recipe in Gujarati)
#કૈરીઆ કપ કેક ખાવાંમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બાળકો ની મનપસંદ છે. Vatsala Desai -
ફુલગોબી(ફ્લાવર) ના પરાઠા
#લોકડાઉન#goldenapron3#વીક 11આ ખાવામાં ટેસ્ટી ને સ્પાઈસી છે. વેજીટેબલ સ્ટફ હોવાથી બીજુ ક ઈ બનાવાની માથાકૂટ નહીં ને ફટાફટ બની જાય ને પનીર હોવાથી પ્રોટીન મલે છે તેથી હેલ્ધી છે.લોકડાઉનમાં ઓછી વસ્તુ માં બને છે. Vatsala Desai -
-
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
ઇન્સ્ટંન્ટ રવા ઢોંસા (instant rava dosa Recipe In Gujarati)
#ભાતઆ ખાવામાં ટેસ્ટી છે ને જલ્દી બની જાય છે . Vatsala Desai -
-
રાજમા
#ડીનર#goldenapron3#વીક 13આમાં પ્રોટીનનું ભરપુર છે ને ટેસ્ટી ને સ્પાઈસી પંજાબી ફૂડ છે. Vatsala Desai -
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
પરવર નું શાક(parvar ni subji)
#goldenapron3Week24ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ગ્રેવીવાળું શાક છે.આને ફુલકા રોટી સાથે સર્વ કરો. Vatsala Desai -
ખીચડીનુ સીઝલર્સ
#ડીનર#goldenapron3#વીક 14 આ પ્રોટીન થી ભરપુર ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે. ને સૂવરુપ બદલાય છે તેથી બધાને ભાવે છે. Vatsala Desai -
વેજ સ્ટીમ મોમોઝ (veg steam momos recipe in Gujurati)
#વીકમીલ૩સ્ટીમ અથવા ફ્રાઈડઆ ખાવામાં અંદરથી સોફટ ને ટેસ્ટી લાગે છે. ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. આ હેલ્ધી છે તેલ વગરની હોવાથી ડાયટમાં પણ ખાઈ શકાય છે. Vatsala Desai -
-
ચોકલેટ પીઝા (Chocolate Pizza Recipe In Gujarati)
આજ કાલ બધા જ બાળકો ને ફાસ્ટ ફાસ્ટ ફૂડ ને ચોકલેટ બોવ જ ભાવતા હોય છે.... તો આને બંને નું કોમ્બિનેશન કરી ને હું એક રેસિપી લાવી છું.. તે છે ચોકલેટ પીઝા ... બોવ જ ટેસટી લાગે છે.. Mishty's Kitchen -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB ઘઉં ની ભાખરી ને બેઝ બનાવી બનાવવમા આવતા આ પીઝા ટેસ્ટી તો છે જ....સાથે હેલ્ધી પણ એટલા જ છે. Rinku Patel -
સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ
#સ્ટફ્ડઆ ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને ચીઝી હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
વધારેલો ભાત (વધેલો ભાત)
#goldenapron3Week10 .. આ બહુ જ ટેસ્ટી લાગે છે ને કોરોનામા એકલું જુદુ દહીં ખાવું હીતાવહ નથી તો આ રીતે હેલ્ધી બને છે. Vatsala Desai -
વેજ ફ્રાઈડ મોમોઝ (Veg fried momos in Gujarati
#goldenapron3 week23આ ખાવામાં અંદરથી સોફટ ને બહારથી ક્રીસ્પી લાખે છે.આમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. Vatsala Desai -
પાપડી ચાટ સલાડ (papdi chat salad Recipe In Gujarati)
#goldenapron3#વીક 15આ ચાટ સલાડ યમી ને પ્રોટીન થી ભરપુર છે ચણા, મકાઈ ને આલુ હોવાથી. ડાયટમાં પણ ખાઈ શકાય. Vatsala Desai -
મસાલા થેપલા
#goldenapron3week8 આ એક ટીપીકલ ગુજરાતી ડીશ છે. તેના વગર ભાણું અધુરુ છે. ટ્રાવેલ કે પીકનીક માં પણ તેને સાથે લઈ જાય છે. આ સીમ્પલ ને ટેસ્ટી ને હેલ્ધી છે. ૨ થી ૩ દિવસ સુધી સરસ રહે છે.થેપલા નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે Vatsala Desai -
હેલ્થી આટા પીઝા ઼ઈન કઢાઇ
# હેલ્થી ફુડમેંદા વગર ના ખાલી ઘઉં ના લોટ માથી બનેલ ખૂબજ સોફટી ને ટેસ્ટી પીઝા.... Shital Bhanushali -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
ફરસી પુરી
#લોક ડાઉંન#ગોલ્ડન ઍપ્રોન 3#વીક 11 આખાવામાંસોફ્ટનેટેસ્ટી લાગે છે. ચા સાથે બહુ સારી લાગે છે. Vatsala Desai
More Recipes
ટિપ્પણીઓ