છાસ વાળી વઘારેલી રોટલી

Mital Chag
Mital Chag @mitalchag68

છાસ વાળી વઘારેલી રોટલી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬ રોટલી
  2. ૧ વાટકો છાસ
  3. ૧ ટી સ્પૂન લાલ મરચુ
  4. અડધી ચમચી હળદર
  5. ૧ ચમચી ધણાજીરૂ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૧ ચમચી રાઇ
  8. ચપટીહિંગ
  9. ૨ ચમચી તેલ
  10. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોપ્રથમ રોટલીના નાના કટકા કરવા.ત્યારબાદ એક વાસણ માં ૨ ચમચી તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ નો વઘાર કરી થોડું પાણી નાખવું.

  2. 2

    ત્યારબાદ તેમાં લાલ મરચુ, હળદર અને મીઠું નાખી હલાવવું અને તેમાં એક કપ છાસ નાખવી.

  3. 3

    ત્યારબાદ છાસ ઉકળે એટલે રોટલી ના કટકા નાખી ધાનાજીરૂ નાખી ગરમાં ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

ટિપ્પણીઓ

Similar Recipes