રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા તેલ મૂકી તેલ થાય પછી તેમાં રાઈ હિંગ જીરું લીમડો લાલ મરચા અને છાશ નો વઘાર કરી લો.
- 2
ત્યાર બાદ તેમાં હળદર નિમક અને લસણ ની ચટણી ઉમેરો. તેને ૧૫ મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ તેમાં રોટલી ના પીસ ઉમેરો.
- 3
હવે તેને બરાબર મિક્સ કરી ૫-૧૦ મિનિટ ગેસ પર રહેવા દો.
- 4
તૈયાર છે વઘારેલી રોટલી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
કઢી
#દાળકઢી#onerecipeonetree#TeamTreesઆ સ્વાદિષ્ટ કઢી.. મારી શૈલીમાં.. થેપલા, ખીચડી, પુલાવ, સાડા ભાત... સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
-
-
વઘારેલી રોટલી
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે વઘારેલી રોટલી બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
-
-
વઘારેલી ઈડલી
#LBC#cookpadgujarati#cookpadindiaસવાર ના લંચ બોક્સ માં વઘારેલી ઈડલી સરળતા થી અને ઝડપ થી બની જાય અને છોકરાઓ હોય કે મોટા બધા ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
-
-
-
-
-
દૂધી ના ઢોકળા
#RB5 ઢોકળા એક પ્રખ્યાત ગુજરાતી ડીશ. જે હવે ભારત માં દરેક જગ્યાએ લોકો હોંશે હોંશે ખાય છે અને બનાવે પણ છે. દૂધી રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા નાસ્તામાં, ભોજન સાથે, ટિફિન માં આપી શકાય. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12109170
ટિપ્પણીઓ