છાસ માં વઘારેલી રોટલી (Chaas Vaghareli Rotli Recipe In Gujarati)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649

#MA
આ રેસીપી મારા સાસુ એ પહેલીવાર મને ટેસ્ટ કરાવ્યો હતો. અને ત્યારથી મારી ફેવરિટ થઇ ગઈ છે.

છાસ માં વઘારેલી રોટલી (Chaas Vaghareli Rotli Recipe In Gujarati)

#MA
આ રેસીપી મારા સાસુ એ પહેલીવાર મને ટેસ્ટ કરાવ્યો હતો. અને ત્યારથી મારી ફેવરિટ થઇ ગઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. રોટલી
  2. ૨ વાડકીછાસ
  3. લીમડો
  4. મસાલામાં
  5. ૧ ચમચી જીરૂ
  6. મીઠુ
  7. ૨ ચમચી મરચુ
  8. ૧ ચમચી ધાણાજીરું
  9. 4 ચમચી ખાંડ
  10. ૧/૨ ચમચી હળદર
  11. ચપટી હીંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    રોટલી ના નહના કટકા કરે લેવા.

  2. 2

    એક વાસણ માં ૨ ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે એમાં ૧ ચમચી જીરૂ અને ચપટી હિંગ મૂકવી.અને લીમડો ઉમેરવો.

  3. 3

    હવે એમાં છાસ ઉમેરી એમાં ૧/૨ ચમચી હળદર,૨ ચમચી મરચું ઉમેરવું.(તમને તીખું પસંદ હોય તો મરચુ વધારે પણ ઉમેરી શકો છો.),૧ચમચી ધાણજીરૂ, સ્વાદાનુસાર મીઠું અને ૪ ચમચી ખાંડ ઉમેરવી.

  4. 4

    એમાં રોટલી ના કટકા ઉમેરી દેવા. અને બરાબર મિક્સ થાય એટલે ૨ મિનિટ સુધી હલાવવું.અને ઉપર લીલાં ધાણા ઉમેરવા.

  5. 5

    હવે વગરેલે રોટલી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes