રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી,વટાણા,ધાણા ભાજી ધોઇ સુધારી લો,મરચું,આદુ,ડુંગળી,ટમેટાં સુધારી લો
- 2
હવે કાજૂ,આદુ,ડુંગળી,ટમેટાં,મરચું ની મિક્ષર માં પેસ્ટ કરી લો
- 3
મેથી અને વટાણા ગરમ પાણી માં ગેસ પર બાફવા મૂકો,બીજા ગેસ ઉપર કડાઈ માં તેલ અને ઘી મૂકી ગરમ કરી લો
- 4
પછી કડાઈ માં જીરું મૂકો જીરું તતડે એટલે લીલું મરચું નાંખી પેસ્ટ ઉમેરો,પેસ્ટ સાંતલાઈ જાય એટલે મલાઈ ઉમેરો
- 5
મલાઈ સસળી જાય એટલે તેલ છુટું પડે પછી બાફેલિ મેથી અને વટાણા કડાઈ માં ઉમેરો,2 મિનિટ પછી ખાંડ અને ગરમ મસાલો નાખી સારી રીતે હલાવો
- 6
હવે બાઊલમાં કાઢી ધાણા ભાજી છાંટી પીરસો
- 7
આ મલાઈ,મેથી અને મટર ની સબ્જી ભાખરી,પરોઠા સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#WEEK19#METHI મેથી એ આપણા સ્વાસ્થય માટે ખૂબ ગૂળકારી છે Dimple 2011 -
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ(Methi mutter Malai recipe in Gujarati)
#cookpad#weekend મેથી મટર મલાઈ એ શિયાળા માં બનતી સબ્જી છે અને આ સબ્જી સ્વાદ માં પણ બોવ સારી લાગે છે સાથે સાથે હેલ્થી પણ છે અને ને આ સબ્જી ઘી માં જ બનાવી છે જેથી તે ટેસ્ટ માં પણ સારી લાગે છે. મે આ વખતે આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવી છે જે ખૂબ સ્વાદિષ્ટ બની તો હું અહી તેની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
-
મેથી મટર મસાલા સબ્જી (Methi mutter masala sabji Recipe In Gujarati)
#goldenapron3#week6 Jignasa Purohit Bhatt -
મેથી મટર મલાઈ (Methi Matar Malai)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસમેથી મટર મલાઈ ખુબજ ટેસ્ટી અને રિચ સબ્જી છે ગરમ ગર્મ ખુબજ ટેસ્ટી લાગે છે જેને નાન સાથે ખાવામાં આવે છે ... Kalpana Parmar -
મેથી મટર મલાઈ
#શાકઆ શાક જલ્દી અને સ્વાદિષ્ટ બને છે, જેને તમે પુરી,રોટલી કે રાઇસ સાથે સવઁ કરી શકો છો. Asha Shah -
-
-
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai recipe in Gujarati)
મેથી ની સિજન છે અને મેથી અલગ અલગ રીતે ખાઈએ તો ખાવાની મઝા વધી જાય છે...#SS Kinjal Shah -
-
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5#Week 5#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
મેથી મટર મલાઈ સબ્જી ( Methi Matar Malai Subji Recipe in Gujarati
#MW4#cookpadmid_week_chellenge#post1#મેથી_ભાજીનું_શાક#મેથી_મટર_મલાઈ_સબ્જી ( Methi Matar Malai Subji Recipe in Gujarati ) ભારત ભરમાં મેથી નો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. મેથી ની ભાજી જ નહીં પરંતુ તેના બિયા પણ એટલે જ ગુણકારી છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ. મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે. મેથીની સબ્જીમાં ગૈલોપ્ટોમાઈનન તત્વ હોય છે જેનાથી હૃદયનું સ્વાસ્થ બરાબર થાય છે. મેથીમાં ફાયબર અને એન્ટીઓક્સીડન્ટ તત્વ હોય છે. મેથી ખાવાથી શરીરના ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12000341
ટિપ્પણીઓ (2)