રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૫ ચમચી કૉફી
  2. ૪ ચમચી ખાંડ
  3. ૫ ચમચી ગરમ પાણી
  4. ૧ ગ્લાસ ઠંડું દૂધ
  5. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલ લો..તેમાં માપ મુજબ કોફી,ખાંડ, પાણી લો..પછી તેને ચમચી થી ફિનો...ખૂબ હલાવવું..

  2. 2

    આ રીતે ઘટ થવી જોઈએ... આ કોફી ને ૮-૧૦ દિવસ સૂધી સ્ટોર કરી શકીએ છીએ... આ રીતે રેડી છે કોફી... એક ગ્લાસ માં સીરપ બધી બાજુ લગાવી તેમાં ઠંડુ દૂધ નાખવું પછી ઉપર કોફી નાખવી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Badal Patel
Badal Patel @cook_21975328
પર
Rajkot

Similar Recipes